1. Home
  2. Tag "MATCH"

IPL: આજે રોયલ ચેલેન્જર બંગ્લોર અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો

નવી દિલ્હીઃ IPL ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર બંગ્લોર અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો થશે. મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. અત્યાર સુધી આરસીબી બે મેચ રમ્યું છે અને બંને મેચમાં જીત સાથે હાલ પોઈન્ટ ટેબલમાં ટોપ ઉપર છે. જ્યારે ગુજરાતની ટીમની છેલ્લી મેચ મુંબઈ સામે રમાઈ હતી. જેમાં ગુજરાતની ટીમે મુંબઈને પરાજય આપીને 2 […]

આઈપીએલઃ લખનૌ સામેની મેચમાં હૈદરાબાદના ખેલાડી રેડ્ડીએ આઉટ થયા બાદ હેલ્મેટ ફેંકીને ગુસ્સો વ્યક્ત કર્યો

IPL 2025 ની સાતમી મેચમાં, લખનૌ સુપર જાયન્ટ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટથી હરાવ્યું હતા. આ મેચ શરૂ થાય તે પહેલાં કોઈએ આ પરિણામ વિશે વિચાર્યું ન હતું. હૈદરાબાદના બેટ્સમેનોના ફોર્મ અને લખનૌની નબળી બોલિંગને જોઈને, દરેક વ્યક્તિ SRH ની જીતની આગાહી કરી રહ્યા હતા, પરંતુ ઋષભ પંતની ટીમે તે બધી અટકળોનો અંત લાવી દીધો હતો. […]

ગુવાહાટીમાં 2025માં પ્રથમવાર મહિલા વર્લ્ડ કપની મેચ યોજાશે

આસામના શહેર ગુવાહાટી પ્રથમ વખત ટેસ્ટ મેચનું આયોજન કરવા માટે તૈયાર છે. નવેમ્બરમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાશે ત્યારે આ ઉત્તર-પૂર્વીય શહેર રેડ બોલ ક્રિકેટ મેચનું આયોજન કરશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ દેવજીત સૈકિયાએ આ માહિતી આપી હતી. આ વર્ષે મહિલા વર્લ્ડ કપ પણ યોજાવાનો છે અને સાકિયાએ કહ્યું […]

અમદાવાદના સ્ટેડિયમમાં આઈપીએલની ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાશે

અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની પાંચમી મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. અમદાવાદમાં આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો યોજાશે, સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં દર્શકો ઉમટી પડવાની આશા છે. જેથી અમદાવાદ ટ્રાફિક પોલીસ સજ્જ બની છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની પાંચમી મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે […]

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ બે મેચ જીતીને ઈતિહાસ રચશે

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ 20 ફેબ્રુઆરીએ રમાશે. આ પછી, રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે રમશે. ભારત 23 ફેબ્રુઆરી અને 2 માર્ચે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડના પડકારનો સામનો કરશે. જોકે, ભારતીય ટીમ પાસે ઇતિહાસ રચવાની તક છે. ભારત ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં […]

મહિલા એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો મુકાબલો થાઈલેન્ડ સામે થશે

નવી દિલ્હીઃ વિમેન્સ એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં યજમાન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત આજે સાંજે બિહારના રાજગીરમાં થાઈલેન્ડ સામે ટકરાશે. મેચ સાંજે 4.45 કલાકે શરૂ થશે. ભારતીય મહિલાઓએ ગઈ કાલે દક્ષિણ કોરિયાને 3-2થી હરાવ્યું હતું. દીપિકા કુમારીએ બે અને સંગીતા કુમારીએ એક ગોલ કર્યો હતો. આજે અન્ય બે મેચમાં દક્ષિણ કોરિયાનો મુકાબલો મલેશિયા અને ચીનનો જાપાન સામે […]

મહિલા ટી-20 એશિયા કપ : ભારત 19 જુલાઈએ પાકિસ્તાન સામે ટકરાશે

નવી દિલ્હીઃ મહિલા ટી-20 એશિયા કપ 2024ની શરૂઆત 19 જુલાઈએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચથી થશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) એ ટૂર્નામેન્ટના શેડ્યૂલની જાહેરાત કરી છે. ભારત અને પાકિસ્તાન દિવસની બીજી મેચ માટે મેદાનમાં ઉતરશે, જ્યારે પ્રથમ દિવસે ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) નો સામનો નેપાળ સામે થશે. આઠ ટીમોની આ ટુર્નામેન્ટમાં ભારતને યુએઈ […]

T-20 ટી વર્લ્ડ કપમાં આજે ભારત-કેનેડા વચ્ચે મેચ,વરસાદની શકયતા

મુંબઈઃ ટી ટ્વેન્ટી વર્લ્ડકપમાં આજે ભારતનો મુકાબલો કેનેડા સામે થશે.ફ્લોરીડામાં રમાનારા આ મેચ પર વરસાદનું સંકટ તોળાઇ રહ્યુ છે. ટુર્નામેન્ટમાં આત્મવિશ્વાસથી ભરપુર ટીમ ઇન્ડીયા આજે સેન્ટ્રલ બ્રોબાર્ડ રીજીનલ પાર્ક સ્ટેડીયમ ખાતે એ ગ્રુપની છેલ્લીમાં કેનેડાની ટીમનો સામનો કરશે, જ્યાં ભારતનું લક્ષ્યાંક ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં સતત ચોથી જીત મેળવવાનું રહેશે. સતત ત્રણ મેચમાં વિજય મેળવી […]

ICC T-20 ક્રિકેટ વર્લ્ડકપઃ આજે ભારત-આયરલેન્ડ વચ્ચે મુકાબલો

નવી દિલ્હીઃ ભારત અને આયરલેન્ડ વચ્ચે આજે એટલે કે 5મી જૂને મેચ રમાશે. ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપમાં આયર્લેન્ડ સામે રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. વોર્મ-અપ મેચમાં ભારતે બાંગ્લાદેશને 60 રનથી હરાવ્યું હતું. હવે ભારતીય ટીમ આયર્લેન્ડ સામેની મેચ જીતીને વર્લ્ડ કપમાં શાનદાર શરૂઆત કરવા માંગશે. બંને ટીમો વચ્ચેની મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ […]

T20 વિશ્વકપઃ 5 જૂને ભારતીય ટીમનો આયર્લેન્ડ સામે મેચથી અભિયાનનો પ્રારંભ થશે

મુંબઈઃ T20 વર્લ્ડ કપ 2024 2 જૂનથી શરૂ થઈ રહ્યો છે. વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે 20 ટીમો વચ્ચે બરાબરીનો જંગ જામશે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા આયોજિત આ મેગા ઈવેન્ટની ફાઈનલ 29 જૂને રમાશે. ભારતને ટાઈટલ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. IPL બાદ હવે લોકોનું ધ્યાન ટી20 વર્લ્ડ કપ 2024 પર છે. 2 જૂનથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code