1. Home
  2. Tag "MATCH"

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પૂર્વે ઓસ્ટ્રેલિયા અને ભારત A ટીમો વચ્ચે મેચ રમાશે

મુંબઈઃ ટી20 વર્લ્ડ કપ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. આ દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓક્ટોબરમાં રમાનારી મેચની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષના અંતમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલિયા A અને ભારત A વચ્ચેની બે મેચની ચાર દિવસીય શ્રેણી યોજાશે, જે ભારતીય ટીમ માટે તૈયારી કરવાની અને બંને બાજુના ખેલાડીઓ માટે પોતાનો દાવો દાખવવાની […]

IPL 2024: ગુવાહાટીમાં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ આજે થશે ટક્કર

નવી દિલ્હીઃ ગુવાહાટીમાં આજે સાંજે 7.30 વાગ્યે રાજસ્થાન રોયલ્સ પંજાબ કિંગ્સ સામે ટકરાશે. રાજસ્થાન રોયલ્સ ટીમ હાલમાં 16 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. આ ટીમ એક જીતીને ટોપ ચારમાં પહોંચવાનો પ્રયાસ કરશે. પંજાબ કિંગ્સની ટીમ પહેલા જ પ્લે-ઓફમાંથી બહાર થઈ ગઈ છે. IPL ક્રિકેટમાં ગઈકાલે રાત્રે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર […]

IPL 2024: રાજસ્થાનનો હૈદરાબાદ સામે રોમાચંક મેચમાં માત્ર 1 રનથી પરાજય થયો

બેંગ્લોરઃ સનરાઇઝર્સ હૈદરાબાદે રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સને 1 રનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતી વખતે સનરાઇઝર્સ હૈદરાબાદે નીતીશ રેડ્ડી અને ટ્રેવિસ હેડના અર્ધ શતકની મદદથી 201 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતી વખતે રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. રાજસ્થાન રોયલ્સે 1 રનના સ્કોર પર જોસ બટલર અને કેપ્ટન સંજુ સેમસનની વિકેટ ગુમાવી […]

IPL 2024: પંજાબ કિંગ્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચમાં અનેક રેકોર્ડ સર્જાયા

નવી દિલ્હીઃ પંજાબ કિંગ્સ અને કોલકતા નાઈટ રાઈડર્સની મેચમાં આંખના પલકારામાં અનેક રેકોર્ડ તૂટ્યા હતાં. આ મેચમાં બંને ટીમો તરફથી સિક્સરનો વરસાદ થયો અને એક નવો રેકોર્ડ સર્જાયો.આ મેચમાં કુલ 42 સિક્સર ફટકારવામાં આવી હતી. જે T20 ક્રિકેટમાં એક નવો રેકોર્ડ છે. આ સિક્સરમાંથી 24 પંજાબ અને 18 KKR એ ફટકારી હતી. આ મેચે મુંબઈ ઈન્ડિયન્સ-સનરાઈઝર્સ […]

ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચેની મેચ અમેરિકામાં યોજાશે,તારીખ જાહેર

મુંબઈ: ક્રિકેટ ચાહકો હંમેશા ભારત-પાકિસ્તાન મેચની આતુરતાથી રાહ જોતા હોય છે. ચાહકો ટૂંક સમયમાં આ બંને દેશોના ખેલાડીઓ વચ્ચે બીજી મેચ જોવાના છે. આ મેચ અમેરિકામાં રમાશે. આ મેચની તારીખ અને સ્થળની જાહેરાત કરવામાં આવી છે. આ મેચ 24 ડિસેમ્બરે હ્યુસ્ટનના મોસેસ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. અમેરિકામાં 19 થી 31 ડિસેમ્બર દરમિયાન યોજાનારી અમેરિકન પ્રીમિયર લીગ […]

વર્લ્ડ કપ 2023ને લઈને દિલ્હી મેટ્રોનો મોટો નિર્ણય,મેચના દિવસોમાં મોડી રાત સુધી દોડશે ટ્રેન

દિલ્હી મેટ્રોનો મોટો નિર્ણય વર્લ્ડ કપ 2023ને લઈને લીધો નિર્ણય  મેચના દિવસોમાં મોડી રાત સુધી દોડશે ટ્રેન દિલ્હી:રાજધાની દિલ્હીમાં રમાનારી ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 મેચોને ધ્યાનમાં રાખીને દિલ્હી મેટ્રો (DMRC) એ તેની છેલ્લી ટ્રેનનો સમય લગભગ 30 મિનિટ વધારી દીધો છે. વર્લ્ડ કપની પાંચ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. દિલ્હી ગેટ મેટ્રો સ્ટેશન […]

ભારત અને પાકિસ્તાનની મેચ દરમિયાન વરસાદ પડવાની સંભાવના: રિપોર્ટ

મુંબઈ : ભારત અને પાકિસ્તાનની મેચની રાહ જોઈ રહેલા કરોડો ક્રિકેટ પ્રેમીઓ માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે, હાલમાં શ્રીલંકાના હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે કે ભારત અને પાકિસ્તાનની મેચ દરમિયાન વરસાદ પડવાની 90 ટકા સંભાવના છે. એશિયા કપ સુપર 4માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચ આજે 10 સપ્ટેમ્બરે શ્રીલંકાના પ્રેમદાસા […]

આ દિવસે ફરી ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ થશે,તારીખ થઈ જાહેર

 ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાશે શાનદાર મેચ 10 સપ્ટેમ્બરે  યોજાશે ભારત અને પાકિસ્તાનની મેચ  કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે મેચ   મુંબઈ: ભારતીય ટીમ નેપાળને હરાવીને સુપર 4માં પહોંચી ગઈ છે. હવે ફરી એકવાર ભારત અને પાકિસ્તાનની ટીમો સુપર 4માં ટકરાશે. 10 સપ્ટેમ્બરે ભારતીય ટીમ ફરી એકવાર સુપર 4 રાઉન્ડમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ વખતે […]

અમદાવાદમાં રમાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચની બદલાઈ શકે છે તારીખ,સામે આવી આ મોટી જાણકારી

મુંબઈ: વનડે વર્લ્ડ કપ 2023 ની શરૂઆત ભારતની ધરતી પર 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. આ માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. વનડે વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શાનદાર મેચ રમાવાની છે. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની તારીખ […]

ભારત-પાકિસ્તાન મેચની તારીખ જાહેર,સેમિફાઇનલ વાનખેડેમાં રમાશે

ભારત-પાકિસ્તાન મેચની તારીખ જાહેર સેમિફાઇનલ વાનખેડેમાં રમાશે વર્લ્ડ કપ ભારતમાં ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાશે મુંબઈ : વનડે વર્લ્ડ કપ 2023 ભારતમાં ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાશે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સામેની ભારતની મેચોને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.અહેવાલો મુજબ, ભારત ટુર્નામેન્ટની તેમની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે અને સ્થળ ચેન્નાઈ હોઈ શકે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code