1. Home
  2. Tag "Medicine"

ફાર્મા કંપનીઓ તબીબોને આપતી ગ્રીફ્ટની અસર દવાના ભાવ વધારાના સ્વરૂપમાં આવે છેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા ડોકટરોને આપવામાં આવતી ભેટ મફત નથી હોતી, તેમની અસર દવાના ભાવ વધારાના સ્વરૂપમાં આવે છે, જે એક ખતરનાક જાહેર દુષ્ટ વર્તુળ બનાવે છે. આ અવલોકનો કરતાં, સર્વોચ્ચ અદાલતે ફાર્મા કંપનીઓની અરજીને ફગાવી દીધી હતી કે મફત ગિફ્ટ આપવાના ખર્ચને આવકવેરા મુક્તિમાં સામેલ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મેડિકલ પ્રેક્ટિશનરને […]

કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે સરકારે લાકો રૂપિયાની દવા અને ઈન્જેક્શનનો આપ્યો ઓર્ડર

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થતો જાય છે. ત્યારે રાજ્ય સરકારે પણ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે આયોજન હાથ ધર્યું છે. જેમાં કોરોના દર્દીઓની સારવાર માટેની દવાઓ, ઇન્જેક્શનો અને સાધનોની યુદ્ધના ધોરણે ખરીદીના આદેશ રાજ્ય સરકારે આપ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીની અધ્યક્ષતામાં નવી ખાસ ખરીદ સમિતિ બનાવી છે. […]

બીમારીમાં જરૂર હોય 250ના પાવરની દવા, તો 500 પાવરવાળી દવાને અડધી કરીને ખવાય? જાણો સમગ્ર વાત

ભારતમાં ઘણા લોકો કરે છે આ ભૂલ ન કરશો આ પ્રકારની ભૂલ દવા લેવામાં રાખો અત્યંત ધ્યાન ભારતમાં દવા લેવામાં લોકો એટલા હોશિયાર બની જતા હોય છે, જાણ્યા જોયા વગર નિર્ણય લઈ લે છે અને પછી હેરાન પણ થાય છે. ડોક્ટર દ્વારા અવાર નવાર કહેવામાં આવે છે કે કોઈ પણ દવાનો ઉપયોગ ડોક્ટર અથવા જાણકારની […]

કોરોનાની પ્રથમ ગોળીને બ્રિટનમાં મંજૂરી મળી, જીવનું જોખમ અડધું થયું હોવાનો દાવો

કોરોના પર વધુ એક પ્રહાર બ્રિટને કોરોનાની ગોળીને આપી મંજૂરી મોતનું જોખમ અડધું થયું હોવાનો દાવો દિલ્હી :કોરોનાવાયરસનું જોખમ આ વિશ્વમાંથી સંપૂર્ણપણે જતુ રહે તે માટે વિશ્વના તમામ દેશો પ્રયાસ કરી રહ્યા છે. આવામાં બ્રિટન દ્વારા કોરોનાવાયરસને માત આપવા માટે વધુ એક પ્રયાસ કરવામાં આવ્યો છે. બ્રિટનમાં બોરિસ જોનસનની સરકારે કોરોનાવાયરસની દવા (ટેબલેટ)ને મંજૂરી આપી […]

આ દવાથી કોરોનાના સંક્રમણની અસર થઇ શકે છે ઓછી, 70 ટકા સુધી રહી શકો છો સુરક્ષિત

આ દવા કોરોના સંક્રમણનો ખતરો ઘટાડી શકે છે ફેનોફાઇબ્રેટ દવા કોરોના સંક્રમણ સામે અસરકારક તેનાથી 70 ટકા સુધી સુરક્ષિત રહેશો નવી દિલ્હી: કોરોના સંક્રમણથી બચવા માટે વધુ એક દવા અસરકારક સાબિત થઇ શકે છે. કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે ફેનોફાઇબ્રેટનો ઉપયોગ થાય છે અને આ દવા સંક્રમણથી 70 ટકા સુધીનો બચાવ કરી શકાય છે. બ્રિટનના એક રિસર્ચમાં […]

અલ્ઝાઇમરના દર્દીઓ માટે અમેરિકાએ 20 વર્ષના મંથન બાદ દવાને આપી મંજૂરી

અલ્ઝાઇમરની દવાને અમેરિકાએ આપી મંજૂરી આ દવા જાપાનની આઇસાઇ કંપનીના સહયોગથી બાયોજેન દ્વારા વિકસિત કરાઇ છે FDA અનુસાર નવી દવા રોગના પ્રભાવને ઓછા કરવામાં મદદરૂપ થશે નવી દિલ્હી: બોલિવૂડમાં કેટલાક સમય પહેલા એક ફિલ્મ આવી હતી જેનું નામ હતું યુ મી ઓર હમ. જે પડદા પર સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ નિવડી હતી. આ ફિલ્મને આજે […]

એક સપ્તાહની અંદર બ્લેક ફંગસની દવા આવી જશે – બાબા રામદેવ

બ્લેક ફંગસના કેસમાં થઇ રહ્યો છે વધારો યોગગુરુ બાબા રામદેવે કર્યો દાવો રામદેવે દાવો કર્યો કે, 1 સપ્તાહની અંદર બ્લેક ફંગસની દવા આવી જશે નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારીની વચ્ચે હવે બ્લેક ફંગસના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે ત્યારે હવે યોગગુર બાબા રામદેવે દાવો કર્યો છે કે તેઓ જલ્દી બ્લેક ફંગસની દવાને લઇને […]

કોરોનાની સારવાર માટે ‘Colchicine’ દવા રહી શકે અસરકારક, ટ્રાયલ માટે મંજૂરી મળી

કોરોનાની સારવાર સામે હવે Arthritisની કોલ્ચીસીન દવા છે પ્રભાવી કોરોનાના નવા વેરિએન્ટ 1.617.2ની સારવારમાં કોલ્ચીસીન દવાને પ્રભાવી માનવામાં આવી રહી છે આ દવા કોરોના સંક્રમિત દર્દીઓમાં હૃદય સંબંધી બીમારીઓના જોખમને ઓછું કરે છે નવી દિલ્હી: કોરોના મહામારી સામેની લડતમાં વેક્સિન ઉપરાંત અનેક દવાઓ પણ હવે કારગર સાબિત થઇ રહી છે અનેકવિધ દવાઓ પર શોધ પણ […]

આજે કોરોનાની દવા 2-DG થઇ લૉન્ચ, કોરોનાની સારવારમાં કારગર પુરવાર થશે

આજે કોરોનાની દવા થશે લોન્ચ કોરોનાની દવા 2-ડીજી બનીને છે તૈયાર આ કોરોના સામે લડવામાં મદદરૂપ સાબિત થશે નવી દિલ્હી: કોરોનાને નિયંત્રણમાં લાવવા માટે કોરોના વેક્સિન ઉપરાંત હવે દવા પણ માર્કેટમાં આવશે. આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કોવિડની દવા 2-DG લોન્ચ કરી હતી.આ દવા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિકસિત […]

ફાર્માસિસ્ટ દવાની સંગ્રહખોરી, ઊંચી કિંમતે વેચાણ કરશે તો આજીવન લાઇસન્સ રદ કરાશે

  અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં પણ કેટલાક લોકો કોરોનાથી સંક્રમિત બનેલા લોકોની મજબુરીનો લાભ લઈ રહ્યા છે. કેટલાક ફાર્માસિસ્ટ્ એટલે કે દવાના દુકાનદારો વધુ ભાવ લઈ રહ્યા હોવાની પણ ફરિયાદો ઊઠી છે. ત્યારે ફાર્મસી કાઉન્સિલે લાલ આંખ કરીને ફાર્માસિસ્ટનું આજીવન લાસન્સ રદ કરવાની ચીમકી આપી છે. કોરોનાના ગંભીર દર્દીઓની સારવારમાં વપરાતા રેમડેસિવિર ઈન્જેક્શનના કૌભાંડ પ્રકાશમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code