વિદેશમાં ક્રેડિટ કાર્ડના ખર્ચ પર કરદાતાઓ પાસેથી ટેક્સ કલેક્શન એટ સોર્સ વસૂલ કરાશે
નવી દિલ્હીઃ જો તમે ક્રેડિટ કાર્ડથી વિદેશમાં ખર્ચ કરો છો, તો આવનારા સમયમાં આ ખર્ચના હેતુ વિશેની માહિતી એક નિશ્ચિત સમયગાળામાં બેંક સાથે શેર કરવી પડી શકે છે. ખર્ચના હેતુ પર આધાર રાખીને, આવકવેરા વિભાગ વિદેશમાં ક્રેડિટ કાર્ડના ખર્ચ પર કરદાતાઓ પાસેથી ટેક્સ કલેક્શન એટ સોર્સ (TCS) વસૂલ કરશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે આવકવેરા વિભાગ […]