1. Home
  2. Tag "Mike Pompeo"

ચીનની આર્મી માટે કામ કરતી હતી વુહાન લેબ, અમેરિકાના પૂર્વ વિદેશમંત્રીનો ચોંકાવનારો દાવો

અમેરિકાના પૂર્વ વિદેશમંત્રીનો ચોંકાવનારો દાવો કોરોના વાયરસને લઈને આપ્યું નિવેદન કહ્યું, ચીનની આર્મી માટે કામ કરતી હતી વુહાન લેબ દિલ્લી: કોરોનાવાયરસને લઈને અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી માઈક પોમ્પિયો દ્વારા ફરીવાર નિવેદન આપવામાં આવ્યું છે. આ નિવેદનમાં પોમ્પિયો દ્વારા કહેવામાં આવ્યું કે કોરોનાવાયરસની ઉત્પતિ ચીનની વુહાન લેબમાંથી થઈ છે. અને તે લેબ ચીનની આર્મી માટે કામ કરતી […]

ક્વાડ દેશોની બેઠક બાદ અમેરીકા પરત ફરી વિદેશમંત્રી પોમ્પિયોએ કહ્યું -ચીને ભારતની ઉત્તરીય સીમા પર હજારો સૈનિકો તૈનાત કર્યા છે

ચીને ભારતની ઉત્તરીય સીમા પર હજારો સૈનિકો તૈનાત કર્યા છે વિદેશમંત્રી માઈક પોમ્પિયો એ કહી આ વાત ક્વાડ દેશઓની બેઠક બાદ અમેરીકા પરત ફર્યા ઘ ગાઈ બેન્સન શો- લાઈવ સમારોહમાં આવાત કહી વિતેલા કેટલાક મહિનાઓથી ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે આ સમગ્ર બાબતને લઈને અમેરીકાના  વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ […]

અમેરીકી વિદેશમંત્રી માઈક પોમ્પિયો એ મંત્રી એસ જયશંકર સાથે કરી વાતચીત-અનેક મુદ્દા પર થઈ ચર્ચા

અમેરીકી વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ વિદેશમંત્રી એસ જયશંકર સાથે કરી વાતચીત  અનેક મુદ્દાઓ પર થઈ ચર્ચા આ વર્ષના અંત સુધી મંત્રી સ્તરની વાત માટે સહમતિ દર્શાવી આ સ્તરની વાતચીતમાં બન્ને દેશના બે-બે મંત્રીઓ હાજર રહેશે ભારત અને અમેરીકાના સંબંધોને મજબુત બનાવવા માટે ભાર મૂક્યો અમેરીકાના વિદેશ મંત્રીએ ગુરુવારના રોજ વિદેશમંત્રી એસ જયશંકર સાથે ફોન પર વાતચીત […]

અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોનો તાલિબાન સાથે અનિશ્ચિત શાંતિ કરાર પર હસ્તાક્ષરનો ઈન્કાર

અમેરિકા-તાલિબાન વચ્ચે નવ તબક્કાની વાટાઘાટો અનિશ્ચિત શાંતિ કરાર પર હસ્તાક્ષરનો ઈન્કાર માઈક પોમ્પિયોએ હસ્તાક્ષર કરવાનો કર્યો ઈન્કાર વોશિંગ્ટન: અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ પોતના વિશેષ દૂત દ્વારા તાલિબાનો સાથે કરવામાં આવેલા શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવાનો ઈન્કાર કર્યો છે, કારણ કે તેમા અલકાયદા વિરુદ્ધ લડાઈ માટે અફઘાનિસ્તાનમાં સેનાની હાજરી અથવા તો પછી કાબુલમાં અમેરિકા સમર્થિત […]

અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો આવશે ભારત, ત્રણ દિવસનો હશે પ્રવાસ

લોકસભા ચૂંટણી બાદ મોદી સરકારના બીજા કાર્યકાળમાં પહેલી વખત અમેરિકા વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો ભારતની મુલાકાતે આવશે. ત્રણ દિવસની આ મુલાકાત 25થી 27 જૂન સુધીની હશે. વિદેશ મંત્રાલય દ્વારા આના સંદર્ભે જાણકારી આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે આના સંદર્ભે જાણકારી આપતા કહ્યુ છે કે ચૂંટણી બાદ ભારત અને અમેરિકા વચ્ચે આ પહેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code