1. Home
  2. Tag "Minimum Support Price"

લઘુતમ ટેકાના ભાવથી સરકાર તા. 1લી નવે.થી ડાંગર, મકાઇ, બાજરી, જુવાર તથા રાગીની ખરીદી કરશે

અમદાવાદઃ ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન 2023-24માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઇ, બાજરી, જુવાર, તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે. જેમાં ડાંગર (કોમન)‌ 2183 (પ્રતિ ક્વિ), ડાંગર (ગ્રેડ – એ) 2203 (પ્રતિ ક્વિ), મકાઇ 2090 (પ્રતિ ક્વિ), બાજરી 2500 […]

2023 સીઝન માટે કોપરાના ન્યૂનતમ ટેકાના ભાવને કેન્દ્ર સરકારની મંજૂરી

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 2023ની સીઝન માટે કોપરા માટે લઘુત્તમ સમર્થન કિંમતોને (MSPs) મંજૂરી આપી છે. આ મંજૂરી કૃષિ ખર્ચ અને કિંમતો માટેના પંચની ભલામણો અને નાળિયેર ઉગાડતા મુખ્ય રાજ્યોના મંતવ્યો પર આધારિત છે. મિલીંગ કોપરાની વાજબી સરેરાશ ગુણવત્તા માટે એમએસપી નક્કી કરવામાં આવી છે. 10860/- પ્રતિ ક્વિન્ટલ અને […]

ગુજરાતમાં 17મી ઓક્ટોબરથી ડાંગર, મકાઇ અને બાજરીની લઘુતમ ટેકાના ભાવે સીધી ખરીદી કરાશે

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા ખરીફ માર્કેટિંગ સીઝન 2022-23 અંતર્ગત તા. 17-10-2022થી 31-12-2022 દરમિયાન ખેડૂતો પાસેથી ડાંગર, મકાઇ અને બાજરીની લઘુતમ ટેકાના ભાવથી સીધી ખરીદી કરાશે તેમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.ની યાદીમાં જણાવાયું છે. રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિના સત્તાવાર સૂત્રોના જણાવ્યાનુંસાર ડાંગર માટે 98, મકાઇ માટે 67 અને બાજરી માટે 89  જેટલા કેન્દ્રો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code