ધારાસભ્યોને મતવિસ્તાર દીઠ ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં એક કરોડ રૂપિયાનો વધારો
મુખ્યમંત્રીનો વિકસિત ગુજરાતના નિર્માણની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય ધરાસભ્યોને 1.50 કરોડ રૂપિયાના બદલે 2.50 કરોડ રૂપિયા વિકાસ કામો માટે અપાશે વરસાદી પાણીના સંગ્રહ અને સંચય માટેના કામો હાથ ધરી શકાશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા વિકસિત ભારતના નિર્માણના આહવાનને ગુજરાતમાં વિકસિત ગુજરાતથી ઝિલી લેવાની દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ દેશના વિકાસ […]