1. Home
  2. Tag "Mobile Apps"

લોકસભા ચૂંટણીઃ આંગળીને ટેરવે હવે ઉમેદવારની માહિતી મેળવી શકાશે

નવી દિલ્હીઃ સ્થાનિકો પોતાના ઉમેદવાર માટે જાણી શકે એ માટે લોકસભા ચૂંટણી-2024ના અનુસંધાને મતદાતાઓ માટે Know Your Candidate(KYC) નામની મોબાઈલ એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર અને એપલ IOS એપ સ્ટોર પર ઉપલબ્ધ કરવામાં આવી છે. આપણે આપણો પવિત્ર મત કયા ઉમેદવારને આપીએ છીએ? તેના વિરૂધ્ધ કોઈ ગુનો તો દાખલ નથી થયેલો ને?, તેની સંપતિ કેટલી છે? સહિતની તમામ […]

અશ્લિલ કોન્ટેન્ટ મામલે સરકારની કાર્યવાહીઃ 18 OTT પ્લેટફોર્મ, 19 વેબલાઈટ, 10 મોબાઈલ એપ્સ બ્લોક

નવી દિલ્હીઃ ઓટીટી પ્લેટફોર્મ ઉપર અશ્લિલ કન્ટેન્ટ લઈને ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. 18 ઓટીટી પ્લેટફોર્મ, 19 વેબસાઈટ અને 10 મોબાઈલ એપ્સ (સાત ગુગલ પ્લે સ્ટોર અને 3 એપલ સ્ટોરની) તથા 57 જેટલા સોશિયલ મીડિયા હેન્ડલ્સને દેશભરમાં બ્લોક કરી દેવામાં આવ્યાં છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય (I&B)એ વિવિધ […]

ગેરકાયદે ઓનલાઈન લોન આપતી કંપનીઓ અને મોબાઈલ એપ્સ મામલે કેન્દ્ર સરકાર કાયદો બનાવશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ગેરકાયદેસર ઓનલાઈન લોન આપનાર પ્લેટફોર્મ અને મોબાઈલ એપ્સથી ડિજિટલ લોન પર પ્રતિબંધ મૂકવા માટે કાયદો લાવવાનું વિચારી રહી છે. આ અંગેની જાણકારી ધરાવતા બે અધિકારીઓએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય પૈસા ઉછીના લેનારાઓને બચાવવાનો છે. સૌપ્રથમ, તેમને ખૂબ ઊંચા વ્યાજ દરોનો સામનો કરવો પડે છે, અને લોન ન ચૂકવવાના કિસ્સામાં, તેમની […]

વિદેશમાં ક્રેડિટ કાર્ડના ખર્ચ પર કરદાતાઓ પાસેથી ટેક્સ કલેક્શન એટ સોર્સ વસૂલ કરાશે

નવી દિલ્હીઃ જો તમે ક્રેડિટ કાર્ડથી વિદેશમાં ખર્ચ કરો છો, તો આવનારા સમયમાં આ ખર્ચના હેતુ વિશેની માહિતી એક નિશ્ચિત સમયગાળામાં બેંક સાથે શેર કરવી પડી શકે છે. ખર્ચના હેતુ પર આધાર રાખીને, આવકવેરા વિભાગ વિદેશમાં ક્રેડિટ કાર્ડના ખર્ચ પર કરદાતાઓ પાસેથી ટેક્સ કલેક્શન એટ સોર્સ (TCS) વસૂલ કરશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે આવકવેરા વિભાગ […]

ભારતની ડિજીટલ સ્ટ્રાઈકઃ 348 જેટલી મોબાઈલ એપ્લિકેશન બ્લોક કરાઈ

નવી દિલ્હીઃ ભારત સરકારે અત્યાર સુધીમાં 300 થી વધુ મોબાઈલ એપ્સ બ્લોક કરી છે. ભારત સરકારે ચીન સહિત દુનિયાના અલગ-અલગ દેશોમાં બનેલી 348 મોબાઈલ એપ્સને નાગરિકોની પ્રોફાઇલિંગ કથિત રીતે એકત્ર કરીને અનઅધિકૃત રીતે વિદેશ મોકલવાના મામલે બ્લોક કરી છે. તેમ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે લોકસભામાં એક સવાલના જવાબમાં કહ્યું હતું. તેમણે […]

ટેક્સ ચોરી ઘટાડવા જીએસટીના ઇ-વે બિલને ફાસ્ટેગ બાદ હવે મોબાઈલ એપ સાથે જોડાયું

અમદાવાદઃ કોરોના કાળમાં સરકાર હવે આવક વધારવા ટેક્સ ચોરી સામે વધુ સક્રિય બની છે.જીએસટીના ઇ-વે બિલને ફાસ્ટ ટેગ સાથે જોડવામાં આવ્યા છે. તમામ ટોલ પ્લાઝા માટે ફાસ્ટેગ ફરજિયાત બનાવવામાં આ‌વ્યા છે. આ પગલાથી હવે ઇ-વે બિલમાં જે ગાડી નંબર દર્શાવવામાં આવી હોય તેની વિગતો અધિકારીઓ મેળવી શકશે. આ પગલાથી હવે ઇ-વે બિલમાં જે ગાડી નંબર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code