1. Home
  2. Tag "money"

ઘરના મુખ્ય દરવાજા પર અવશ્ય લગાવો આ વસ્તુઓ,ધનનો થશે વરસાદ

વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર ઘરમાં સુખ અને સકારાત્મક ઉર્જા આવે છે, જેના કારણે લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.તેની અસર ઘરમાં રહેતા લોકો અને તેમની પ્રગતિ પર પડે છે. તેથી, જો તમારા ઘરની આર્થિક સ્થિતિ સારી નથી, તો તમારે પણ વાસ્તુના નિયમોનું પાલન કરવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી ઘરના મુખ્ય દરવાજા […]

હવે રૂપિયા ખર્ચ કરી જ રહ્યા છો તો આ ગાડી ખરીદવી જોઈએ,મળશે વધારે ફાયદા

પહેલાનો સમય એવો હતો કે જ્યારે કોઈના ઘરે ગાડી હોય તો લોકો તેને અમીર અને પૈસાદાર માનતા હતા, પણ હવેનો સમય એવો છે કે ઘરે ઘરે બધા પાસે ગાડીઓ છે. આવામાં હવે લોકોની ક્ષમતા પણ વધી છે અને લોકો ગાડી લઈ શકે છે. તો તહેવાર પર જે લોકો ગાડી લેવાનું વિચારે છે તે લોકોએ આ […]

માત્ર આ એક છોડ ખોલશે તમારું ભાગ્ય,ઘરમાં પૈસાની કમી નહીં થાય

ઘરના વૃક્ષો અને છોડ સુંદરતામાં વધારો કરે છે સાથે જ ઘરના વાસ્તુ દોષોને પણ દૂર કરે છે. માન્યતાઓ અનુસાર, ભાદરવા મહિનામાં છોડ લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.બીજી તરફ હિંદુ ધર્મમાં કેટલાક છોડ ખૂબ જ શુભ અને પૂજનીય માનવામાં આવે છે.આ છોડમાં પીપલ, તુલસી, વટ, કેળા જેવા છોડનો સમાવેશ થાય છે.આ છોડ વ્યક્તિના જીવનમાંથી […]

અર્પિતાના ઘરનો પાર્થ ચેટરજી મિનિ બેંક તરીકે ઉપયોગ કરતો હતો, EDની તપાસમાં ખુલાસો

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં સ્કૂલ નોકરી કૌભાંડમાં ધરપકડ કરાયેલા રાજ્ય સરકારના મંત્રી પાર્થ ચેટરજીની સહયોગી અર્પિતા મુખર્જીએ મોટો ખુલાસો કર્યો છે. અર્પિતા મુખર્જીએ જણાવ્યું હતું કે, પાર્થ ચેટર્જી તેના ઘરનો ઉપયોગ ‘મિની બેંક’ તરીકે કરતો હતો. પાર્થ ચેટર્જી મારા ઘરમાં જ પૈસા રાખતો હતો. તેમ ઈડીના સુત્રોએ જણાવ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર સ્કૂલમાં નોકરી આપવાના […]

નાણા કમાવાની લ્હાયમાં કુવૈત ગયેલુ મહારાષ્ટ્રનું દંપતિ ફસાયું, દિવસના 22 કલાક કામ કરાવાતું

મુંબઈઃ મુંબઈના થાણે જિલ્લાનું દંપતિ સારી આવક મેળવવા કમાવવા અને જીવનધોરણમાં સુધારો આવે તે માટે કુવૈત ગયું હતું. પરંતુ કુવૈત ગયા બાદ દંપતિની મુશ્કેલીમાં વધારો થયો હતો. અહીં તેમને દિવસના 22 કલાક કામ કરવવામાં આવતું હતું. આમ દંપતિને બંધક બનાવીને શોષણ કરતું હોવાની ઘટના સામે આવી હતી. આ દંપતિને મહારાષ્ટ્ર પોલીસ તથા કુવૈતમાં સ્થિત ભારતીય […]

શું તમને ખબર છે સૂઈ રહેવાના,ખાવાના અને ફરવા માટે પણ રૂપિયા મળે છે, જાણો કેવી રીતે

સૂઈ રહેવાના, ખાવાના, અને ફરવા માટે પણ મળે છે રૂપિયા  કંપની લોકોને દર મહિને 26,500 રૂપિયા આપશે. જાણો કેવી રીતે આ દુનિયામાં કેટલાક લોકો એવા પણ હોય છે જેનું સપનું હોય છે કે એમને કોઈ એવી નોકરી મળે કે જેમાં તેમને સુઈ રહેવાના રૂપિયા મળે, અથવા ફરવાના અને અથવા ખાવા માટે રૂપિયા મળે. હવે આ […]

રૂપિયાનું રોકાણ કર્યા પછી પણ ફાયદો થતો નથી,તો જાણો આવું કેમ થાય છે?

રૂપિયાનું રોકાણ કરો છો? અને ફાયદો પણ નથી થતો? તો જાણો આવું કેમ થાય છે તેના વિશે આપણા ગુજરાતી લોકોમાં એક વાત હંમેશા સાંભળવા મળે છે કે રૂપિયો જ રૂપિયાને ખેંચે. આ વાતથી લગભગ કોઈ અજાણ હશે નહીં પરંતુ આવામાં કેટલાક લોકો એવા પણ હોય છે કે જે લોકો મોટી સંખ્યામાં રૂપિયાનું રોકાણ કરે છે […]

પૈસા માટે પોતોના થયા પારકા અને પાળેલા શ્વાને નિભાવી વફાદારીઃ તમીલનાડુનો વીડિયો થયો વાયરલ

બેંગ્લોરઃ પૈસા માટે ભાઈ પોતોના સગાભાઈની હત્યા કરતા પણ અચડાતો નથી. દરમિયાન સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક દંપતિ વૃદ્ધાને માર મારીને કંઈક લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે વૃદ્ધાએ પાળેલો શ્વાન તેમને બચાવવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. આ વીડિયો તમિલનાડુનો હોવાનું મનાઈ રહ્યું છે. તેમજ વૃદ્ધાને માર મારતી વ્યક્તિ બીજી […]

કોરોનાની સારવાર માટે 30 ટકા લોકોએ મોબાઈલ એપથી તાત્કિલિન લોન લીધી

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે લોકડાઉન અને અન્ય નિયંત્રણોને કારણે વેપાર-ધંધાને વ્યાપક નુકશાન થયું છે. તેમજ અનેક લોકોએ રોજગારી ગુમાવી છે. દરમિયાન કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થયાં હતા. વેપાર-ધંધાને અસરને આર્થિક મુશ્કેલીનો સામનો કરતા લોકોએ કોરોનાની સારવાર માટે ઉછીના નાણા લીધા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. 30 ટકાથી વધારે લોકોએ કોરોનાની સારવાર […]

સોશિયલ મીડિયાથી કમાણી કરનારા લોકો માટે મહત્વના સમાચાર, હવે આ નિયમોનું કરવું પડશે પાલન

મુંબઈ: ઇન્ડિયન એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ (એએસસીઆઈ) એ સોશિયલ મીડિયા પ્રભાવિતો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે જે ઇંસ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ જેવા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કંટેંટ અપલોડને અસર કરે છે. નવી માર્ગદર્શિકા મુજબ, પ્રભાવિતોએ હવે કોઈ પોસ્ટમાં ચૂકવણી કરેલ જાહેરાતો છે કે નહીં તે સ્પષ્ટ કરવા ડિસ્ક્લોઝર લેબલ ઉમેરવું પડશે. 14 જૂન, 2021થી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code