દિલ્હીમાં મંકીપોક્સનો વધતો કહેર – 31 વર્ષિય મહિલા સંક્રમિત ,સમગ્ર દેશમાં મહિલા સંક્રમિત હોવાનો પ્રથમ કેસ
દિલ્હીમાં વધુ એક મંકીપોક્સનો કેસ નોંધાયો 31 વર્ષિય મહિલામાં મંકીપોક્સ વાયરસની પૃષ્ટી દિલ્હીઃ- દેશભરમાં મંકીપોક્સને લઈને ચિંતા વધી છે, ખાસ કરીને જો રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં મંકીપોક્સનો કહેર વધતો જોવા મળી રહ્યો ત્યારે વિતેલી રાતે ફરી એક 31 વર્ષિય મહિલામાં મંકીપોક્સ વાયરસની પૃષ્ટિ થઈ છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે દિલ્હીમાં નોંધાયેલા આ નવા કેસ […]