ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીઃ ખેડાના ગળતેશ્વરમાં ચાર કલાકમાં 3 ઈંચ વરસાદ
અમદાવાદ, 19 જૂન 2026: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચુકી છે. દરમિયાન આજે સવારે ચાર કલાક દરમિયાન ખેડાના તળતેશ્વરમાં 2.91 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાજ્યના 46 તાલુકામાં સવારથી અત્યાર સુધીમાં વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં મેધરાજા મનમુકીને વરસી રહ્યાં છે. સવારે 6થી અત્યાર સુધીમાં પંચમહાલના કાલોકમાં 2.48 ઈંચ, છોટાઉદેપુરના બોડેલીમાં 2.20 ઈંચ, પંચમહાલના મોરવાહડફમાં 1.81 […]


