ચોમાસુ સત્ર એ વિજયનો ઉત્સવ છે, ઓપરેશન સિંદૂરમાં 100% લક્ષ્યો પ્રાપ્ત થયાઃ નરેન્દ્ર મોદી
નવી દિલ્હી: સંસદનું ચોમાસા સત્ર શરૂ થયું હતું. વડાપ્રધાન મોદી સહિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ ચોમાસા સત્રમાં ભાગ લેવા સંસદ પહોંચ્યા હતા. સત્ર શરૂ થાય તે પહેલાં, પીએમ નરેન્દ્ર મોદીએ સંસદ સંકુલમાં દેશને સંબોધન કર્યું છે. તેમણએ જણાવ્યું હતું કે, “સંસદનું આ ચોમાસા સત્ર વિજય ઉજવણી જેવું છે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ભારતનો ધ્વજ ફરકાવવો […]