સંસદનું ચોમાસુ સત્ર 17 જુલાઈથી શરુ થઈને 10 ઓગસ્ટ સુધી ચાલી શકે છે,આ વખતે પણ ભારે હોબાળો થવાની સંભાવના
દિલ્હી : સંસદનું ચોમાસુ સત્ર 17 જુલાઈથી શરૂ થઈને 10 ઓગસ્ટ સુધી ચાલી શકે છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. આ નિર્ણય આગામી થોડા દિવસોમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળનારી CCPA બેઠકમાં લેવામાં આવશે. માનવામાં આવે છે કે આ વખતે મોનસૂન સત્રમાં દિલ્હીમાં અધિકારીઓની બદલી નિમણૂક માટે વટહુકમ બનાવવાની […]