1. Home
  2. Tag "moon"

અવકાશયાત્રી ક્રિસ્ટીના ચંદ્ર પર જનારી પ્રથમ મહિલા બનશે,અંતરિક્ષમાં વિતાવી ચુકી છે 328 દિવસ

દિલ્હી :વોશિંગટન ડીસી. અવકાશયાત્રી ક્રિસ્ટીના હેમોક કોચ પહેલી મહિલા અવકાશયાત્રી હશે જે ચંદ્રની પાસે ગયા બાદ પૃથ્વી પર પરત ફરશે. ક્રિસ્ટીના ચાર અવકાશયાત્રીઓમાંથી એક છે, જે આર્ટેમિસ 2 મિશન માટે પસંદ કરાયેલ છે. નાસા આ મિશન 2024 માટે તૈયાર કરી રહ્યું છે. 10 દિવસના પ્રવાસ દરમિયાન તે ચંદ્ર પર જશે અને તેની ભ્રમણકક્ષામાંથી પરત ફરશે. […]

નાસાનો મોટો દાવો – વર્ષ 2030 સુધીમાં માણસો ચંદ્ર પર રહેવાનું અને કામ કરવાનું શરૂ કરશે

અમેરિકન સ્પેસ એજન્સી નાસા (NASA)ના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે વર્ષ 2030 સુધીમાં મનુષ્ય ચંદ્રની સપાટી પર રહેવાનું શરૂ કરી દેશે અને કામ કરવા લાગશે.આર્ટેમિસ-1 મિશન હેઠળ ચંદ્ર તરફ છોડવામાં આવેલા ઓરિયન સ્પેસક્રાફ્ટ પ્રોગ્રામના વડા હોવાર્ડ હુએ કહ્યું કે,અમે 8 વર્ષની અંદર ચંદ્રની સપાટી પર મનુષ્યને મોકલીશું.આ લોકો ત્યાં જઈને વૈજ્ઞાનિક પ્રયોગો કરશે. નાસાએ તાજેતરમાં […]

શું તમે જાણો છો ચાંદની રોશનીમાં મૂકેલું પાણી બને છે ઔષધિ, જાણો આ પાણી પીવાના ફાયદા

ચાંદની રોશની નું પાણી છે ગુણકારી તેને પીવાથી સ્વાલસ્થયને થાય છે લાભ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પાણી આપણ ાશરીર માટે ખૂબ જ જરુરી છે,પાણી પીવાથી બોડી સારુ રહે છે,જો કે આ પાણીને તમે રાત્રે ચાંદનીની રોશનીમાં રાખીને પીશો તો તેના ગુણ બમણા બને છે,એક્સર્ટનું કહેવું છે કે આ પાણી આરોગ્યને અનેક રીતે ફાયદો […]

ચંદ્ર પર 1 લાખ વર્ષ સુધી ચાલે તો પણ ખૂટે નહીં તેટલો ઓક્સિજનનો વિપુલ ભંડાર મળ્યો

ચંદ્ર પર વિપુલ પ્રમાણામાં છે ઓક્સિજન 1 લાખ વર્ષ સુધી ચાલે તો પણ ના ખતમ થાય તેટલો છે ઓક્સિજન નાસા-ઓસ્ટ્રેલિયાની અવકાશી સંસ્થાએ કર્યો આ દાવો નવી દિલ્હી: ચંદ્રમાં પર પોતાનું ઘર વસાવવાનું માનવજાતનું વર્ષોથી એક સ્વપ્ન રહ્યું છે. આ માટે જ આ દિશામાં વૈજ્ઞાનિકો ચંદ્ર પર પાણી અને ઓક્સિજનની શોધમાં સતત કોઇને કોઇ રીતે સંશોધન […]

શું ચંદ્ર પર રહી શકાય? વૈજ્ઞાનિકોએ ચંદ્રને લઈને કહી મોટી વાત

ચંદ્ર પર રહી શકાય? વૈજ્ઞાનિકોએ કહી મોટી વાત 1 લાખ વર્ષ સુધી રહી શકાય વૈજ્ઞાનિકો હવે પોતાની શોધખોળ માટે એટલા બધા આગળ નીકળી ગયા છે કે તે માણસોના રહેવા માટે નવા ગ્રહની શોધ કરી રહ્યા છે. મંગળ પર રહેવા માટેના સ્ત્રોતને લઈને પણ શોધખોળ ચાલી રહી છે, આવામાં ચંદ્ર પર રહેવાને લઈને મહત્વની જાણકારી આવી […]

ચંદ્રયાન-2ને મળી સફળતા: ચંદ્ર પર પાણીના મોલેક્યૂલ અને હાઇડ્રોક્સિલ મળ્યા

ઇસરોના મહત્વાકાંક્ષી ચંદ્રયાન-2ને મોટી સફળતા ચંદ્ર પર પાણીના મોલેક્યૂલ અન હાઇડ્રોક્સિલની જાણકારી પ્રાપ્ત થઇ ચંદ્ર પર હાઇડ્રોક્સિલ અને પણીનું નિર્માણ અંતરિક્ષના અપક્ષયને કારણે થાય છે નવી દિલ્હી: ઇસરોના મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન-2ને મોટી સફળતા સાંપડી છે. હાલમાં ચંદ્રયાન-2 તેના ઓર્બિરટરની મદદથી ચંદ્રમાની પરિક્રમા કરી રહ્યું છે. ચંદ્રમાં હાઇડ્રોક્સિલ અને પાણીમાં મોલેક્યૂલ વિશેની જાણકારી પ્રાપ્ત થઇ છે. […]

વૈજ્ઞાનિકોને મળી સફળતા, બ્રંહ્માડમાં આ ગ્રહના ચંદ્ર પર મળ્યા પાણી હોવાના પુરાવા

ગુરુ ગ્રહના ચંદ્ર પણ પાણી હોવાના મળ્યા પુરાવા વૈજ્ઞાનિકો માટે મોટી સફળતા હવે વૈજ્ઞાનિકો આ મુદ્દે વધારે શોધખોળ કરશે દિલ્લી: બ્રંહ્માડમાં રોજ એટલી બધી પ્રવૃતિઓ થતી હોય છે કે જેનો સચોટ જવાબ તો કોઈ ના આપી શકે. વૈજ્ઞાનિકો દ્વારા બ્રંહ્માડમાં અનેક પ્રકારની શોધખોળ કરવામાં આવી છે ત્યારે હવે તેમને ગુરુના ચંદ્ર પર પાણી હોવાના પુરાવા […]

ફ્રીમાં કરો ચંદ્રની યાત્રા, જાણો શું છે Dear Moon પ્રોજેક્ટ અને કેવી રીતે કરાવી શકો છો રજીસ્ટ્રેશન

તમે પણ ફ્રીમાં ચંદ્ર યાત્રા કરી શકો છો આ માટે તમારે એક ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે શું છે Dear Moon પ્રોજેક્ટ, અહીંયા વાંચો વિગત નવી દિલ્હી: તમે પણ હવે ફ્રીમાં ચંદ્ર યાત્રા કરી શકશો. ચોંકી ગયા ને?, જી હા, આ હકીકત છે. જાપાનની મોટી ફેશન કંપનીના માલિક અને અબજોપતિ યુસાકુ મીજાવાએ લોકોને પોતાની સાથે ચંદ્ર યાત્રા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code