મોસ્કોમાં રાજનાથ સિંહે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી
નવી દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન રાજનાથ સિંહે બંને દેશો વચ્ચેના મજબૂત મૈત્રીપૂર્ણ સંબંધોનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારત હંમેશા રશિયાની સાથે રહ્યું છે અને ભવિષ્યમાં પણ રહેશે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે બંને નેતાઓએ દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી. તેમણે […]