1. Home
  2. Tag "motera stadium"

ભારતમાં હવે અમદાવાદ સ્પોર્ટ્સ સિટી બની રહ્યું છેઃ કેન્દ્રીય રમત-ગમત મંત્રી

અમદાવાદઃ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું અમદાવાદમાં નિર્માણ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ્રે કેન્દ્રીય રમત-ગમત મંત્રીએ ગુજરાતમાં સ્પોર્ટ્સ માં યુવાનોના વધી રહેલા ઝુકાવની પ્રસંશા કરી હતી. કેન્દ્રીય રમત-ગમત મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે, આજે ખેલ જગત માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે ગૌરવનો […]

અમદાવાદ: વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્વાટન

અમદાવાદના મોટેરા સ્થિત વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું આજે થશે ઉદ્વાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ સ્ટેડિયમનું થશે ઉદ્વાટન ઉદ્વાટન દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહ, કિરણ રિજ્જુ પણ રહેશે ઉપસ્થિત અમદાવાદ: અમદાવાદના મોટેરામાં સ્થિત વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદ્વાટન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ, કિરણ રિજ્જુ પણ ઉપસ્થિત રહેશે. […]

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચઃ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ પૂર્ણ

અમદાવાદઃ ઈંગ્લેન્ડ અને ભારતીય ક્રિકેટ ટીમ વચ્ચે તા. 24મી ફેબ્રુઆરીથી અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિમમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. આ માટે જીસીએ દ્વારા મોટેરા સ્ટેડિયમમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. દરમિયાન આજે બપોરના સમયે બંને ટીમનોનું અમદાવાદ આગમન થશે. તેમજ મોટેરા સ્ટેડિયમના ઈનડોર અને આઉટડોર ગ્રાઉન્ડમાં બંને ટીમ દ્વારા પ્રેક્ટિસ પણ કરવામાં આવશે. […]

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચઃ અમદાવાદ સ્ટેડિયમમાં ઓફલાઈન ટિકીટનું થશે વેચાણ

અમદાવાદઃ ચેન્નાઈમાં રમાયેલી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટમાં ભારતીય ટીમનો વિજય થયો હતો. હવે ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદમાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં રમાશે. કોરોનાનું સંક્રમણ ઘટતા મેચ નિહાળવા માટે દર્શકોને મંજૂરી આપવામાં આવી છે. હાલ ઓનલાઈન ટિકીટનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે ક્રિકેટ પ્રેમીઓ તા. 20મી ફેબ્રુઆરીથી સ્ટેડિયમના બોક્સ ઓફિસમાંથી ટિકીટ મેળવીને મેચની મજા માણી શકશે. એક […]

મોટેરા સ્ટેડિયમના લોકાર્પણમાં રાષ્ટ્રપતિ-ગૃહમંત્રી ઉપસ્થિત રહેશે, સજ્જડ બંદોબસ્તનું આયોજન

મોટેરા સ્ટેડિયમના લોકાર્પણમાં રાષ્ટ્રપતિ-ગૃહમંત્રી આપશે હાજરી આ માટે હાઇએલર્ટ વચ્ચે સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે બે ટેસ્ટમેચ અને પાંચ ટી-20 મેચોનું આયોજન અમદાવાદ: ઇતિહાસમાં પ્રથમવાર ભારત અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ સતત 30 દિવસ સુધી અમદાવાદમાં રોકાણ કરનાર છે. ચૂંટણી બંદોબસ્ત વચ્ચે શહેર પોલીસે ભારત-ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમને સજ્જડ સુરક્ષા પૂરી પાડવાનું પૂર્વાયોજન કર્યું છે. […]

અમદાવાદમાં નવનિર્મિત સ્ટેડિયમમાં તા. 24મી ફેબ્રુઆરીથી ભારત-ઈગ્લેન્ડ વચ્ચે રમાશે ટેસ્ટ, ઓનલાઈન ટિકિટ બુકિંગ શરૂ

અમદાવાદઃ મોટેરામાં નવનિર્મિત સ્ટેડિયમમાં આગામી તા. 24મી ફેબ્રુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. આ માટે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમજ સ્ટેડિયમની ટિકિટનું બુકીંગ શરૂ કરવામાં આવ્યું છે. બુકિંગના પ્રથમ દિવસે સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 15 હજાર ટિકિટ બુક થઈ હોવાનું ગુજરાત ક્રિકેટ એસોસિએશને જણાવ્યું […]

અમદાવાદના મોટેરા સ્ટેડિયમાં બેસીને દર્શકો ભારત-ઈંગ્લેન્ડની ટેસ્ટની મજા માણી શકશે

અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આગામી દિવસોમાં ચાર ટેસ્ટ શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી એક ટેસ્ટ મેચ અમદાવાદના નવા બનેલા મોટેરા સ્ટેડિયમમાં રમાશે. કોરોનાનું સંક્રમણ ઘટતા સરકાર દ્વારા નિયમો હળવા કરવામાં આવ્યાં છે. જેથી અમદાવાદમાં નવા બનેલા મોટેરા સ્ટેડિયમમાં દર્શકો મેચની મજા માણી શકશે. એટલું જ નહીં આ ટેસ્ટના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code