1. Home
  2. Tag "MOTHER"

ધ્રોલમાં માતાએ ચાર બાળકો સાથે કુંવામાં ઝંપલાવી સામુહિક આપઘાત કર્યો

રાજકોટઃ જામનગરના ધ્રોલના સુમરા ગામે સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. એક જ પરિવારના પાંચ સભ્યોએ આત્મહત્યા કરી છે. ભરવાડ સમાજની એક માતાએ ચાર બાળકો સાથે કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો છે.. જેમાં 32 વર્ષીય માતા ભાનુબેન જીવાભાઈ ટોરિયા તથા તેમના 10, 8, 4 અને 3 વર્ષીય બાળકોનો સમાવેશ થાય છે. આપઘાતની ઘટના બાદ પાંચેય મૃતકોના […]

આ વખતે ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતાના આવવા-જવાની યાત્રા સરખી જ છે?

ચૈત્ર નવરાત્રી: ચૈત્ર નવરાત્રી 30 માર્ચ 2025, રવિવારથી શરૂ થઈ રહી છે. ચૈત્ર નવરાત્રિ અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. આ વખતે વર્ષ 2025માં આવતી ચૈત્ર નવરાત્રી દરમિયાન મા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે. હાથી પર સવાર થઈને મા દુર્ગાનું આગમન ખૂબ જ શુભ માનવામાં આવે છે. હાથીને શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે […]

હરિયાણાઃ દારૂ મામલે તકરાર થતા નિવૃત્ત સૈનિકે ગોળી મારી માતાની કરી હત્યા

નવી દિલ્હીઃ હરિયાણાના ચરખી દાદરીમાં એક નિવૃત્ત સૈનિકે તેની માતાની ગોળી મારીને હત્યા કરી દીધી. કહેવામાં આવી રહ્યું છે કે તેણે ઝઘડાને કારણે તેની માતાને ગોળી મારી હતી.મામલો ચરખી દાદરીના લોહારવા ગામનો છે. મળતી માહિતી મુજબ, નિવૃત્ત સૈનિક સુનીલ કુમાર ઉર્ફે ભોલુને દારૂ પીવાના મામલે તેના પરિવારના સભ્યો સાથે ઝઘડો થતો સાંભળવા મળ્યો હતો. મામલો એટલો […]

નવરાત્રીના નવ દિવસે માતાજીને શું ભોગ ચડાવવો જોઈએ, જાણો…..

શારદીય નવરાત્રી, દેવી દુર્ગાને સમર્પિત એક જીવંત હિંદુ તહેવાર, 3 ઓક્ટોબરથી શરૂ થશે અને 12 ઓક્ટોબરે સમાપ્ત થશે. હિંદુ કેલેન્ડર મુજબ અશ્વિન મહિનામાં ઉજવવામાં આવે છે, આ નવ દિવસીય તહેવાર સમગ્ર દેશમાં જીવંત ધાર્મિક વિધિઓ, ઉપવાસ અને સાંસ્કૃતિક પ્રદર્શન દર્શાવે છે. આ તહેવાર ભક્તિ અને સામુદાયિક ભાવનાનું પ્રતીક છે કારણ કે ભક્તો દેવીનું સન્માન કરવા […]

હવામાં બંદુક લહેરાવી ખેડૂતોને ધમકી આપવાના મામલામાં પૂજા ખેડકરની માતાની પોલીસે કરી ધરપકડ

ટ્રેઇની IAS પૂજા ખેડકર વિવાદમાં આવ્યા બાદ તેના પરિવાર સાથે જોડાયેલા એક પછી એક સભ્યોના વિવાદ પણ સામે આવતા જાય છે.. પૂજા ખેડકરના પિતા પણ અગાઉ વિવાદમાં આવી ચૂકયા છે ત્યારે હવે તેની માતા પણ વિવાદમાં આવી છે. ટ્રેની IAS પૂજા ખેડકરની માતા મનોરમા ખેડકરની ગેરકાયદેસર હથિયાર રાખવાના આરોપમાં અટકાયત કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા […]

સલમાન ખાનની માતાની પહેલી પસંદ આ ટીવી એક્ટ્રેસ હતી, ખુદ સુપરસ્ટારે કર્યો ખુલાસો

બોલિવૂડનો મોસ્ટ બેચલર એક્ટર સલમાન ખાનના જીવનમાં ઘણી છોકરીઓ આવી પરંતુ તેણે ક્યારેય કોઈ સાથે લગ્ન કર્યા નથી. સલમાને પોતે સ્વીકાર્યું હતું કે તેની ઘણી ગર્લફ્રેન્ડ છે પરંતુ લગ્નની વાત કોઈની સાથે ચાલી શકી નહીં. સલમાન ખાનની ગર્લફ્રેન્ડમાં ઐશ્વર્યા રાય, કેટરિના કૈફ, સંગીતા બિજલાણી જેવા ઘણા નામ સામેલ છે પરંતુ તે બધાના લગ્ન અન્ય જગ્યાએ […]

બાળક સાથે સમય વિતાવવાથી માતાનો તણાવ થશે દૂર,જાણો કેવી રીતે Bond ને બનાવો મજબૂત

માતા બનવું એ એક અલગ લાગણી છે. માતા અને બાળક વચ્ચેના સંબંધને શબ્દોમાં વર્ણવવું પણ મુશ્કેલ છે કારણ કે એક માતા કંઈપણ બોલ્યા વિના તેના બાળકના હૃદયને સમજી લે છે. નાનપણથી જ બંને વચ્ચે એવો સંબંધ વિકસે છે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. પરંતુ એક વર્કિંગ વુમન હોવાને કારણે માતા તેના બાળક સાથે વધુ […]

ઉમેશ પાલ કેસઃ ખરાબ કામનું ખરાબ પરિણામ, ગુલામની માતા-ભાઈનો મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર

લખનૌઃ ઝાંસીમાં ઉત્તરપ્રદેશ પોલીસે ગઈકાલે કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદના પુત્ર અસદ અને સાગરિત ગુલામને એન્કાઉન્ટરમાં ઠાર માર્યાં હતા. અસદ અહેમદ અને ગુલામની સામે ઉમેશપાલ હત્યા કેસમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસની ટીમ તેમને શોધતી હતી. દરમિયાન ગુલામની માતા અને ભાઈએ તેનો મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કર્યો છે. એટલું જ નહીં ખરાબ કામનું ખરાબ પરિણામ આવે છે […]

સગીર દિકરીની હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતી માતાની સજામાં હાઈકોર્ટે ઘટાડો કર્યો

બેંગ્લોરઃ તમિલનાડુમાં સગીર દિકરી ઉપર કેરોસીન છાંટીને આગ ચાંપીને તેની હત્યા કરનાર માતાની સજા હાઈકોર્ટે ઘટાડી હતી. સ્થાનિક અદાલતે મહિલાને તકસીરવાર ઠરાવીને આજીવન કેદની સજા ફટકારી હતી. સ્થાનિક અદાલતના ચુકાદાને મહિલાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે સુનાવણીના અંતે આજીવન કેદની સજા ઘટાડીને 10 વર્ષની સજાનો આદેશ કર્યો હતો. મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં જ સ્થાનિક મહિલા અદાલત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code