1. Home
  2. Tag "Movie"

સની દિઓલની ફિલ્મ લાહોર 1947નું ટુંક સમયમાં જ શુટીંગ શરુ કરશે રાજકુમાર સંતોષી

મુંબઈઃ ગદર 2ની સફળતા બાદ સની દેઓલની ફિલ્મ લાહૌર 1947 ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું નિર્દેશન રાજકુમાર સંતોષી કરવાના છે. તેઓ આમિર ખાનના પ્રોડક્શન હાઉસના બેનર બનાવી રહ્યા છે. ત્રણે દિગ્ગજ પહેલી વાર એક ફિલ્મ માટે સાથે આવ્યા છે. આ ફિલ્મને લઈને એક નવી જાણકારી સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સની […]

ફિલ્મ ‘મેં અટલ હું’ રિલીઝ થઈઃ દર્શકોએ ફિલ્મ અને પંકજ ત્રિપાઠીના અભિયનની કરી પ્રશંસા

મુંબઈઃ ફિલ્મ અભિનેતા પંકજ ત્રિપાઠી અભિનીત ફિલ્મ ‘મૈં અટલ હું’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીની બાયોપિક છે, જેમાં પંકજ ત્રિપાઠીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મનું નિર્દેશન રવિ જાધવે કર્યું છે. પ્રથમ દિવસે ફિલ્મ જોઈને નીકળેલા દર્શકોએ ફિલ્મની પ્રશંસા કરી છે. દર્શકોએ પંકજ ત્રિપાઠીના અભિનિયની પણ પ્રશંસા કરી હતી. […]

‘Black Panther Wakanda Forever’ નુંપહેલું ટીઝર આવ્યું સામે,જાણો ક્યા દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ 

Black Panther નું ટીઝર આવ્યું સામે જાણો ક્યા દિવસે રિલીઝ થશે ફિલ્મ  મુંબઈ:‘બ્લેક પેન્થર’ના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહેલા લોકો માટે એક સારા સમાચાર છે. માર્વેલ સ્ટુડિયોના બ્લેક પેન્થરઃ વકાંડા ફોરએવરનું પ્રથમ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.આ ટીઝરને આઉટ કરવા માટે એક મોટી ઈવેન્ટ રાખવામાં આવી હતી.જ્યાં આફ્રિકન ગાયકોએ ‘બ્લેક પેન્થરઃ વકાંડા ફોરએવર’નું ટીઝર […]

એક્ટર ટાઈગર શ્રોફે ફિલ્મ ‘ગણપથ’નું ટિઝર શેર કર્યું- જણાવી ફિલ્મ રિલીઝ થવાની ડેટ

ટાઈગર શ્રોફે ગણપથ ફિલ્મનું ટિઝર શેર કર્યું 22 ડિસેમ્બર 2022ના રોજ થશે રિલીઝ મુંબઈઃ- બોલિવૂડના સ્ટંટમેન તરીકે જાણીતા એક્ટર ટાઇગર શ્રોફે ગુરુવારે દેશી માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ કૂ પર ડેબ્યૂ કરીને તેના ચાહકોને આશ્ચર્યચકિત કર્યા. તેમણે પ્લેટફોર્મ પર જોડાતાની સાથે જ એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ શેર કરતા એક્ટર ટાઈગરે લખ્યું હતું કે ‘હાય […]

ફિલ્મ રિવ્યૂઃ- ‘શેરશાહ’ શહીદ કેપ્ટન વિક્રમ બત્રાની લવ લાઈફથી દેશ માટેના બલિદાન સફરની કહાનિ, દરેકની આંખો થશે નમ

શેરશાહ જોઈને ‘હર દિલ માંંગેગા મોર’… શહીદ કેપ્ટન વિક્રમ બત્રાની હ્દયસ્પર્શી કહાનિ ફિલ્મ જોઈને દરેકની આંખોમાં આવી જશે આસું સ્ટાર કાસ્ટ-: આજ રોજ રિલીઝ થયેલી દેશભક્તિની સાચી કહાનિ દર્શાવતી ફિલ્મ શેરશાહમાં જો  પહેલા સ્ટાર કાસ્ટની વાત કરીએ તો  સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, શિવ પંડિત ,સાહિલ વેદ સહીતના કલાકારો જોવા મળ્યા છે. ફિલ્મની વાર્તા -: શેર […]

એશ્વર્યા રાય બચ્ચને તેની અપકમિંગ મણિરત્નમની ફિલ્મ ‘પોન્નીયિન સેલવન’નું પોસ્ટર શેર કર્યું -જાણો ક્યારે થશે રિલીઝ

એશ્વર્યા રાય બચ્ચને  અપકમિંગ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું તેની મણિરત્નમ ફઇલ્મ છે ‘પોન્નીયિન સેલવન’ મુંબઈઃ બોલિવૂડની વિશ્વ સુંદરી એશ્વર્યા રાય બચ્ચને લાંબા સમયથી ફિલોમથી દૂર જોવા મળે છે,તેના ચાહકો તેને ફિલ્મમાં જોવા માટે ઘણા ઉત્સુક છે, ત્યારે એશ્વર્યાએ એ તેની અપકમિંગ ફિલ્મની ઘોષણા કરીને દર્શકોના ઈન્તઝારનો અંત આપ્યો છે.એશ્વર્યા મણિરત્નમ ફિલ્મ પોન્નિયિન સેલવનથી ફિલ્મી દુનિયા […]

દિલ્હીની કોવિડ હોસ્પિટલમાં ‘મુન્નાભાઈ MBBS’ ફિલ્મના દ્રશ્યો સર્જાયાઃ સાજા થયેલા દર્દીને અપાય છે જાદુની ઝપ્પી

દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેરની અસર ધીમી પડી રહી છે અને હવે દર્દીઓ મોટી સંખ્યામાં સાજા થઈ રહ્યાં છે. દરમિયાન દિલ્હીની કોવિડ હોસ્પિટલમાં સાજા થયેલા દર્દીને તબીબે જાદુની ઝપ્પી આપીને પ્રેમ વ્યક્ત કર્યો હતો. ફિલ્મ અભિનેતા સંજય દત્તની ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસમાં હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓને જાદુની ઝપ્પી આપતો હતો. આવા જ ભાદુક દ્રશ્યો દિલ્હીની ગુરીદ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code