નિર્મલા સીતારમને MSME માટે નવા ક્રેડિટ એસેસમેન્ટ મોડલનો શુભારંભ કરાવ્યો
બેંગ્લોરઃ વિશાખાપટ્ટનમમાં બજેટ પછીની વાતચીતમાં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને રાજ્ય કક્ષાનાં નાણાં મંત્રી પંકજ ચૌધરીએ એમએસએમઇનાં ડિજિટલ પદચિહ્નોનાં સ્કોરિંગ પર આધારિત નવું ક્રેડિટ એસેસમેન્ટ મોડલ લોંચ કર્યું હતું. કેન્દ્રીય બજેટ 2024-25માં એવી જાહેરાત કરવામાં આવી હતી કે જાહેર ક્ષેત્રની બેંકો (પીએસબી) બાહ્ય મૂલ્યાંકન પર આધાર રાખવાને બદલે, ધિરાણ માટે […]