1. Home
  2. Tag "Mukhtar Ansari"

માફિયા મુખ્તાર અંસારીનું મોત ઝેરથી નહીં પરંતુ હાર્ટ એટેકથી થયું, વિસેરા પરીક્ષણમાં ઘટસ્ફોટ

લખનૌઃ માફિયા મુખ્તાર અંસારીને જેલમાં ઝેર આપવાનો મામલો થાળે પડે તેમ લાગી રહ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્તારનો વિસેરા ટેસ્ટ રિપોર્ટ આવી ગયો છે. જેને ન્યાયિક તપાસ ટીમને મોકલી આપવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, રિપોર્ટમાં ઝેરની પુષ્ટિ થઈ નથી. જેલવાસ ભોગવતા મુખ્તાર અંસારીના અવસાન બાદ પરિવારજનો અને તેમના સમર્થકોએ ગંભીર આક્ષેપ […]

યાદ રાખો હું કોઈ મરઘીનું બચ્ચું નથી, મુખ્તાર અંસારીના ઘરે જવાથી સવાલ ઉઠતા ભડક્યા ઓવૈસી

નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદ ઉલ મુસ્લિમીનના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ દાવો કર્યો છે કે તેમને જાનથી મારી નાખવાની ધમકી અપાય રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ તરફથી જારી કરાયેલી વીડિયો ક્લિપમાં ઓવૈસી કહે છે કે હું ઉત્તરપ્રદેશમાં મુખ્તર અંસારીના ઘરે ગયો. તેને લને લોકો મને જાનથી મારવાની ધમકી આપવા લાગ્યા. હું […]

માફિયા મુખ્તાર અંસારીના મોત બાદ ક્યાંક ખુશી, ક્યાંક ગમ, 10 પોઈન્ટમાં સમજો ઘટનાક્રમ

લખનૌ: જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા ગેંગસ્ટરમાંથી નેતા બનેલા મુખ્તાર અંસારીનું ગુરુવારે રાત્રે ઉત્તર પ્રદેશની બાંદાની એક હોસ્પિટલમાં મોત નીપજ્યું. ગેંગસ્ટરના પરિવારનો દાવો છે કે મુખ્તારને જેલમાં ધીમું ઝેર આપવામાં આવ્યું હતું. જો કે આ આરોપોને જિલ્લાધિકારીઓએ સોય ઝાટકીને રદિયો આપ્યો છે અને કહ્યુ છે કે હાર્ટ એટેકથી મુખ્તાર અંસારીનું મોત નીપજ્યું છે. હત્યારા […]

મુખ્તાર અંસારીના મોત પર રાજકીય બબાલ શરૂ, BSPથી લઈને AIMIMએ ઝેર આપવાના દાવાની તપાસની કરી માંગ

નવી દિલ્હી: યુપીની બાંદા જેલમાં બંધ બાહુબલી નેતા અને ડૉન મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. મેડિકલ કોલેજ બાંદાએ મોતની પુષ્ટિ કરી છે. આખા યુપીમાં પોલીસ પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી છે. મઉ, ગાઝીપુર અને બાંદા જિલ્લામાં કલમ-144 લાગુ કરી દેવામાં આવી છે. તો અંસારીના મોત પર રાજકીય બબાલ પણ શરૂ થઈ ચુકી […]

UP: મુખ્તાર અંસારી ઉપર કાનૂની ગાળિયો કસાયો, કોર્ટે ગેંગસ્ટર એક્ટ હેઠળ 10 વર્ષની સજા ફરમાવી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વધુ એક કુખ્યાત ગુનેગારની સામે કાનૂની ગાળીયો કસાયો છે. ગેંગસ્ટર એક્ટ કેસમાં કુખ્યાત મુખ્તાર અંસારીને કોર્ટે સજા સંભળાવી છે. ગાઝીપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટે 16 વર્ષ જૂના કેસમાં પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીને 10 વર્ષની સજા સંભળાવી હતી. આ સાથે કોર્ટે પાંચ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. સુત્રોના જમાવ્યા અનુસાર, મુખ્તાર અંસારી વિરુદ્ધ ભાજપના દિવંગત […]

ઈડીની તપાસમાં મુખ્તાર અંસારીની 100થી વધારે બેનામી સંપત્તિ મળી

લખનૌઃ બાંદા જેલમાં બંધ પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારી અને તેમના સંબંધીઓના નિવાસસ્થાન ઉપર ઈડીએ દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન લગભગ 100થી વધારે બેનામી સંપત્તિના દસ્તાવેજ મળી આવ્યાં હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર લખનૌ, દિલ્હી અને ગાઝીપુરમાં અંસારી અને તેના સંબંધીઓના 11 સ્થળો ઉપર ઈડીએ દરોડા પાડ્યાં હતા. અંસારીના સાંસદ ભાઈ અફઝાલ અંસારીના સરકારી […]

ઉત્તરપ્રદેશઃ કુખ્યાત અતિક અહેમદ અને મુખ્તાર અંસારીની સંપત્તિ જપ્ત કરાશે

ઈડીએ શરૂ કરી કવાયત મિલકત અંગે માહિતી એકત્ર કરવાની કામગીરી શરૂ અતિકના દીકરાને પૂછપરછ માટે બોલાવાયો હતો લખનૌઃ ઉત્તરપ્રદેશના કુખ્યાત ગુનેગાર અતિક અહેમદ અને મુખ્તાર અંસારીની કરોડોની સંપતિ જપ્ત કરવાની દિશામાં ઈડીએ કવાયત શરૂ કરી છે. આ માટે તપાસ એજન્સી દ્વારા તેમની મિલકતની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. અતિક અહેમદ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code