1. Home
  2. Tag "Municipal Corporations"

ગુજરાતમાં મ્યુનિ.કોર્પોરેશનોમાં અધિકારીઓને હાવી થવા દેશો નહીં, પાટિલે મ્યુનિ.નેતાઓને આપી શીખ

સુરતઃ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટિલ દ્વારા રાજ્યની તમામ મ્યુનિ.કોર્પોરેશનના પદાધિકારીઓની બેઠક સુરતની એક હોટલમાં બોલાવવામાં આવી હતી. જેમાં ભાજપ શાસિત આઠેય મ્યુનિ. કોર્પોરેશનના મેયર, સ્ટેન્ડિંગ કમીટીઓના ચેરમેનો તેમજ અન્ય કમિટીઓના ચેરમેનો સહિત પદાધિરીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પાટિલે એવી શીખામણ આપી હતી કે, મ્યુનિ.કોર્પોરેશનના કમિશ્નરથી લઈને અધિકારીઓને હાવી થવા દેશો નહીં, પાટિલે આપેલી શીખામણને […]

દિલ્હીની ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશનનું થયું એકીકરણ – રાષ્ટ્રપતિએ કાયદાને મંજૂરી આપતા નવું નામ હશે ‘દિલ્હી નગર નિગમ’

દિલ્હીની ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશનનું  એકીકરણ ‘દિલ્હી નગર નિગમ’ના નામથી ઓળખાશે  રાષ્ટ્રપતિએ કાયદાને મંજૂરી આપી દિલ્હીઃ- દિલ્હીની ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનના એકીકરણનો માર્ગ મોકળો થઈ ગયો. સંસદના બંને ગૃહોમાંથી બિલ પાસ થયા બાદ હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ કાયદાને  સંમતિ આપી દીધી છે. કેન્દ્ર સરકારે દિલ્હીની ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનને એક કરવા માટે સંસદમાં એક બિલ રજૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code