આડાસંબંધની આશંકાએ મકાન માલિકે પુત્રવધુ અને ભાડુઆત સહિત 4ની કરી હત્યા
દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. દરમિયાન ગુડગાંવમાં એક મકાન માલિકે આડાસંબંધની આ શંકાએ પુત્રવધુ, ભાડે રહેતો કહેવાતો પ્રેમી અને એક બાળક સહિત ચાર વ્યક્તિની ઘાતકી હત્યા કરી હતી. આ બનાવમાં એક બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાઈ હતી. આ […]


