1. Home
  2. Tag "myanmar"

મ્યાનમારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 5.0ની તીવ્રતા નોંધાઈ

મ્યાનમારમાં ભૂકંપના આંચકા 5.0ની તીવ્રતા નોંધાઈ લોકોમાં ડરનો માહોલ દિલ્હી:મ્યાનમારમાં રવિવારે સવારે ભૂકંપના જોરદાર આંચકાના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી. આ આંચકા યવાનગાનમાં અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે. કેન્દ્રના જણાવ્યા અનુસાર, આજે સવારે લગભગ 7.56 વાગ્યે ભૂકંપ આવ્યો હતો, જેના પછી લોકો તરત જ ઘરની બહાર આવી ગયા હતા. રિક્ટર સ્કેલ […]

મ્યાનમારના દરિયાકાંઠે રોહિંગ્યાઓને લઈ જતી બોટે પલટી મારતા 16ના મોત

 રોહિંગ્યાઓને લઈ જતી બોટે મારી પલટી બોટે પલટી મારતા 16 લોકોના મોત મ્યાનમારના દરિયાકાંઠે બની ઘટના દિલ્હી:મ્યાનમારના રોહિંગ્યાઓને લઈ જતી બોટ પલટી જતાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા હતા.અધિકારીઓ અને બચાવ ટીમના એક સભ્યએ મંગળવારે આ જાણકારી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે,આ ઘટના શનિવારે મ્યાનમારના દક્ષિણ પશ્ચિમ કિનારે બની હતી જેમાં 35 લોકો બચી […]

મ્યાનમારમાં સેનાનો આતંક,પાંચ બાળકો સહિત 11 પ્રદર્શનકારીઓને જાહેરમાં સળગાવી નાખ્યાં

મ્યાનમારમાં રક્ષક જ બન્યા ભક્ષક 11 પ્રદર્શનકારીઓને જીવતા સળગાવ્યા પાંચ બાળકોની પણ આ રીતે કરી હત્યા દિલ્હી:મ્યાનમારમાં છેલ્લા કેટલાક દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. આવામાં હવે સેના દ્વારા પણ તમામ પ્રકારની હદ ભૂલીને પ્રદર્શનકારીઓ પર અતિભયંકર દમન ગુજારવામાં આવી રહ્યો છે. જાણકારી અનુસાર મ્યાનમારમાં લશ્કરે પાંચ બાળકો સહિત 11 પ્રદર્શનકારીઓને જાહેરમાં જીવતાં સળગાવી દીધા […]

આ દેશમાં છે સોનાનો ભંડાર,અહીંના લોકોની રહેણી-કહેણી જોઈને તમે પણ ચોંકી જશો

એશિયામાં સોનાના ભંડારથી ભરેલો દેશ લોકો આ રીતે કરે છે સોનાનો ઉપયોગ જાણીને તમે પણ ચોંકી જશો દુનિયામાં કેટલાક એવા દેશો પણ છે કે જ્યાં લોકો પોતાની લાઈફસ્ટાઈલને એકદમ શાહી રીતે જીવતા હોય છે. આવો એક દેશ છે ભારતનો પાડોશી દેશ મ્યાનમાર.. વાત એવી છે કે ભલે મ્યાનમારને લોકો અલગ રીતે જોતા હોય પણ ત્યાં […]

મ્યાનમારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.0 નોંધાઈ

 મ્યાનમારમાં ભૂકંપના આંચકા 5.0 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં દિલ્હી:મ્યાનમારના મોગોકમાં સોમવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0 માપવામાં આવી હતી.યુએસ જિયોલોજિકલ સર્વેએ આ માહિતી આપી છે. ભૂકંપનું કેન્દ્ર મોગોકના ઉત્તરપશ્ચિમમાં 72 કિલોમીટરની ઊંડાઈએ હતું. હજુ સુધી કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર નથી. આ પહેલા 26 નવેમ્બરના દિવસે […]

મ્યાનમાર સાથે સરહદ પર વધતો સંઘર્ષ, 15 હજાર રોહિંગ્યા ભારતમાં પ્રવેશ્યા: UN

મ્યાનમાર સરહદે વધી રહ્યો છે સંઘર્ષ 15 હજાર રોહિંગ્યા ભારતમાં પ્રેવશ્યા સંયુક્ત રાષ્ટ્ર સંઘે તેના રિપોર્ટમાં કર્યો ખુલાસો નવી દિલ્હી: મ્યાનમારમાં રોહિંગ્યાઓ પર દમન કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર સંઘના અધ્યક્ષ એન્ટોનિયો ગુટેરેસે ખુલાસો કર્યો છે કે, મ્યાનમારમાં બળવા બાદ અત્યારસુધી 15000 કરતા વધારે લોકો ભારતીય સીમામાં પ્રવેશ કરી ચૂક્યા છે. […]

મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 5.0 ની તીવ્રતા નોંધાઈ

મ્યાનમારમાં ભૂકંપના આંચકા 5.0 ની નોંધાઈ તીવ્રતા લોકોમાં ભયનો માહોલ દિલ્હી:મ્યાનમારમાં રવિવારે મધરાત બાદ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાત્રે 12.54 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે.હાલ જે ભૂકંપના આંચકા અનુભવાયા છે તેના કારણે લોકોમાં ભયનો માહોલ પણ […]

ચીને હવે આ રીતે બંગાળની ખાડી સુધી પહોંચ વિસ્તારી

ચીન સતત વધારી રહ્યું છે તેની પહોંચી હવે મ્યાનમાર થકી બંગાળની ખાડી સુધી પહોંચ વિસ્તારી ચીન હવે ભારતના પ્રભાવ ધરાવતા વિસ્તારોમાં પહોંચ વધારી રહ્યું છે નવી દિલ્હી: ચીન પોતાની વિસ્તારવાદની નીતિને કારણે સમગ્ર વિશ્વમાં કુખ્યાત છે અને કોઇને કોઇ રીતે તે ભારતને ઘેરવા માટે અનેક હરકતો કરતું હોય છે. હવે ચીને ભારતના પ્રભાવ ધરાવતા હિંદ […]

મ્યાનમારમાં ચીનના વધતા વર્ચસ્વ પર ભારતના CDS જનરલ રાવતે આપી ચેતવણી

મ્યાનમારમાં ચીનના વધતા વર્ચસ્વ પર ભારતના CDSએ આપી ચેતવણી ભારતે હાલમાં મ્યાનમાર પર નજર રાખવાની આવશ્યકતા મ્યાનમારમાં સ્થિતિ સામાન્ય થાય તે ભારત માટે સારૂ હશે નવી દિલ્હી: ચીન તેની વિસ્તારવાદી નીતિને લઇને પહેલાથી જ કુખ્યાત છે અને હજુ પણ તે તેની વિસ્તરણની હરકતોથી બાજ નથી આવી રહ્યું. ચીન હવે મ્યાનમારમાં તેનું વર્ચસ્વ વધારવાની મુરાદ રાખી […]

મ્યાનમારમાં ડેલ્ટા વેરિએન્ટનો કહેરઃ વધતા કેસો વચ્ચે સર્જાઈ ઓક્સિજનની અછત 

મ્યાનમારમાં ડેલ્ટાની દહેશત વધતા જતા કેસો વચ્ચે ઓકર્સિજનની અછત   દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસથી મ્યાનમારમાં કોરોના વાયરસના કેસો ફરીથી વધતા જોવા મળી રહ્યા છે.દેશભરમાં કોરોના વાયરસનો ડેલ્ટા વેરિએન્ટ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે.ત્યારે હવે મ્યાનમારમાં વધતા જતા ડેલ્ટાના કેસો સરકારની ચિંતા વધારી રહ્યા છે, એક બાજપ કોરોનાની ત્રીજી લહેરની શંકાઓ અને બીજી તરફ કોરોનાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code