Homeગુજરાતીમ્યાનમારના દરિયાકાંઠે રોહિંગ્યાઓને લઈ જતી બોટે પલટી મારતા 16ના મોત

મ્યાનમારના દરિયાકાંઠે રોહિંગ્યાઓને લઈ જતી બોટે પલટી મારતા 16ના મોત

  •  રોહિંગ્યાઓને લઈ જતી બોટે મારી પલટી
  • બોટે પલટી મારતા 16 લોકોના મોત
  • મ્યાનમારના દરિયાકાંઠે બની ઘટના

દિલ્હી:મ્યાનમારના રોહિંગ્યાઓને લઈ જતી બોટ પલટી જતાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા હતા.અધિકારીઓ અને બચાવ ટીમના એક સભ્યએ મંગળવારે આ જાણકારી આપી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે,આ ઘટના શનિવારે મ્યાનમારના દક્ષિણ પશ્ચિમ કિનારે બની હતી જેમાં 35 લોકો બચી ગયા હતા અને ચાર લાપતા હતા.

યુએન એજન્સી યુએનએચસીઆરએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને એક નિવેદનમાં કહ્યું કે,બાળકો સહિત ઓછામાં ઓછા 17 રોહિંગ્યાઓના મોત થયા છે.

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular