1. Home
  2. Tag "nabbed"

પંચમહાલ જિલ્લામાં તોડ કરતી નકલી વિજિલન્સની ટીમને મોરવાહડપ પોલીસે દબોચી લીધી

ગોધરાઃ ગાંધીનગર વિજિલન્સ સ્કોર્ડમાં ફરજ બજાવતાં હોવાની ખોટી ઓળખાણ નાણાં ખંખેરતી ટોળકીના ચાર ભેજાબાજોને મોરવા હડફ પોલીસે ઝડપી લીધા છે. ઝડપાયેલા ચાર ઈસમો પાસેથી પોલીસે પચાસ હજાર રોકડ રકમ, છ મોબાઈલ ફોન અને એક કાર કબ્જે લીધી છે. ઝડપાયેલા ભેજાબાજોએ વિવિધ સ્થળે જઈ તમે દારૂનો વ્યવસાય કરો છો એવી ધમકી આપી નાણાં પડાવતાં હતા. ગુજરાતમાં […]

ઉત્તરપ્રદેશઃ કુખ્યાત ગુડ્ડુ મુસ્લિમનો સાવકો પુત્ર બેગમાં બોમ્બ લઈને જતી વખતે પકડાયો

લખનૌઃ કુખ્યાત અતિક અહેમદનો સાગરિત ગુડ્ડુ મુસ્લિમના સાવકા પુત્રની પોલીસે ખુલદાબાદ પોલીસે ઘનશ્યામ નગર રેલવે કોલોની નજીકથી બોમ્બની સાથે ઝડપી લીધો હતો. ગુડ્ડુ મુસ્લિમનો સાવકો પુત્ર પણ પિતાની જેમ બોમ્બ બનાવતો હતો અને પોતાની સાથે બેગમાં લઈને જાહેરમાં ફરતો હોવાનું જાણવા મળે છે. ખુલદાબાદ પોલીસે તેને જેલમાં મોકલી આપ્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર પાંચ લાખનું […]

જમ્મુ-કાશ્મીરઃ શોપિયાંમાંથી સુરક્ષા એજન્સીઓએ 3 આતંકવાદીઓને ઝડપી લીધા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન સુરક્ષા એજન્સીઓએ 3 આતંકવાદીઓને શોપિયામાંથી ઝડપી લીધા હતા. તેમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. ત્રણેય આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો પણ મળી આવ્યાં હતા. આતંકવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં મોતનો સામાન મળી આવતા સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. દક્ષિણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code