નડિયાદમાં 60 તોલા સોનું, 500 ગ્રામ ચાંદી, અને 70 લાખ રોકડની ઘરફોડ ચોરી
પરિવારમાં લગ્ન પ્રસંગ જવાનું હોવાથી ઘરમાં જ સોનું અને રોકડ રકમ હતી ઘરના મુખ્ય દરવાજાના તાળાં તોડીને બુકાનીધારી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા નડિયાદ ટાઉન પોલીસે હાથ ધરી તપાસ નડિયાદઃ શહેરના કપવંજ રોડ પર આવેલા એસ.આર.પી કેમ્પસ સામે પ્રભુકૃપા સોસાયટીમાં મધરાત બાદ તસ્કરો ત્રાટક્યા હતા, અને એક મકાનના મુખ્ય દરવાજાના તાળાં તોડીને ઘરમાં પ્રવેશીને 60 તોલા સાનાના […]