2024માં BJP 300થી વધારે બેઠકો મેળવીને નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર PM બનશેઃ કેન્દ્રીય મંત્રીનો દાવો
પટણાઃ દેશમાં વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિત શાહે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીને લઈને મોટી ભવિષ્ય વાણી કરી છે. તેમણે લોકસભાની ચૂંટણીમાં ભાજપા 300થી વધારે બેઠકો ઉપર ભવ્ય વિજય મેળવવાની સાથે સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]


