1. Home
  2. Tag "national highway"

કચ્છ-મોરબી નેશનલ હાઈવે ભારે વાહનો માટે બંધ, નાના વાહનો માટે શરૂ કરાયો

સામખિયાળીથી મોરબી સુધી હાઈવે પર ઠેર ઠેર ખાંડા પડ્યા, ખીરઈ પાસે એક કિમી સુધી રોડ તૂટી ગયો, આજે ભારે વાહનો માટે નિર્ણય લેવાશે મોરબીઃ મચ્છુ-2 ડેમના છોડાયેલા પાણી કચ્છ-મોરબી હાઇવે પરથી ફરી વળતાં તંત્ર દ્વારા 36 કલાક હાઈવે બંધ કરાયો હતો. જો કે, ગઈકાલે બુધાવારે નાના વાહનો માટે આ હાઇવે પુન: શરૂ કરવામાં આવ્યો હતો. […]

ગોંડલ નેશનલ હાઈવે પર વહેલી પરોઢે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4 યુવાનોના મોત

સ્વિફ્ટ કાર ડિવાઈડર કૂદી બોલેરો કાર સાથે ટકરાઈ, ગોંડલના બે અને ધોરાજીના બે યુવાનો મોતને ભેટ્યા, પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગયા રાજકોટઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ગત રાત્રે ગોંડલ હાઈવે પર બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર યુવાનોનો ભાગ લેવાયો હતો. ગોંડ હાઈવે પર દેવ સ્ટીલના કારખાના પાસે […]

અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી પાસે 10 મહિના પહેલા બનાવેલા બ્રિજમાં ગાબડું પડ્યું

લીંબડીઃ ગુજરાતમાં નવા જ બનાવેલી બ્રિજ પર ગાબડાંઓ પડી રહ્યા છે. ત્યારે બ્રિજ બનાવનારા કોન્ટ્રક્ટરો અને અધિકારીઓ સામે કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. એક હજાર કરોડના ખર્ચે બનાવેલા દ્વારકાના સુંદર્શન બ્રીજ પર તાજેતરમાં ત્રણ જગ્યાએ ગાબડું પડતા સળીયા દેખાવા લાગ્યા હતા. આ ઘટનાની શાહી હજી સુકાઈ નથી, ત્યાં લીંબડી પાસે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર […]

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અંકલેશ્વર પાસે સર્જાયો 5 કિમી લાંબો ટ્રાફિક જામ

ભરૂચઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે ટ્રાફિકથી સતત 24 કલાક ધમધમતો રહે છે. આ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ અવાર-નવાર સર્જાતા હોય છે. ત્યારે હાઈવેની અંકલેશ્વરથી સુરત જતી લેન પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાયો હતો. આ લેન પર 5 કિમીના ટ્રાફિકજામથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. હાલ વરસાદને લીધે હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા અવાર-નવાર સર્જાતી હોય છે. […]

જંગલમાં મચ્છરોના ઉપદ્રવને લીધે નેશનલ હાઈવે પર રાત્રે સિંહ પરિવાર આટાંફેરા મારી રહ્યા છે

અમરેલીઃ સૌરાષ્ટ્રમાં હાલ વરસાદી માહોલ છે. જેમાં ગીરના જંગલ તેમજ રેવન્યુ વિસ્તારોમાં મચ્છરોનો ત્રાસ વનરાજો પણ સહન કરી શકતા નથી. જેથી રાતના સમયે વનરાજો પરિવાર સાથે નેશનલ હાઈવે પર આટાંફેરા મારતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ભાવનગર-સોમનાથ હાઈવે તેમજ અમરેલી-સાવરકૂંડલા હાઈવે પર રાતના સમયે સિહ પરિવાર ટહેલતા જોવા મળી રહ્યા છે. અમરેલી જિલ્લામાં સિંહની […]

વડોદરા નેશનલ હાઈવે પર પૂરફાટ ઝડપે બોલેરો જીપે બાઈકને અડફેટે લેતા બે પિત્તરાઈ ભાઈના મોત

વડોદરાઃ રાષ્ટ્રીય ધોરી માર્ગો પર પૂર ઝડપે અને બેફકીરાઈથી ચલાવાતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વડોદરા નજીક નેશનલ હાઈવે પર બોલેરો પીકઅપ વાને બાઈકને અડફેટે લેતા બાઈક સવાર બે પિતરાઈ ભાઈઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે એકને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વડોદરા શહેરની બાયપાસ નેશનલ હાઈવે […]

ભારતનો સૌથી લાંબો હાઈવે, જાણો શા માટે તેને કહેવાય છે નેશનલ હાઈવેની કરોડરજ્જુ

નવી દિલ્હીઃ NH44 ભારતનો સૌથઈ લાંબો રાષ્ટ્રીય રાજમાર્ગ છે. તેને જૂના NH7 તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જમ્મૂ અને કશ્મિરના ઉત્તર છેડે શ્રીનગરને કન્યાકુમારી સાથે જોડતા પૂરા 3,745 KM સુધી ફેલાયેલો છે. • મલ્ટી સ્ટેટ હાઈવે NH44 કુલ 11 ભારતીય રાજ્યોં પાર કરે છે, જે તેને દેશની વિશાળતા અને વિવિધતાનો સાચો પુરાવો બનાવે છે. […]

પાલનપુરમાં ખોખરા ગુજરાત બોર્ડર-વિજયનગર-અંતરસુબા-રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58ના માથાસુર રોડ વિભાગને અપગ્રેડ કરાશે

અમદાવાદઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ગુજરાતના પાલનપુર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58ના ખોખરા ગુજરાત બોર્ડર-વિજયનગર-અંતરસુબા-માથાસુર રોડ સેક્શનને પીએસ (પેવ્ડ શોલ્ડર) સાથે 2-લેનમાં અપગ્રેડ કરવા માટે રૂ. 699.19 કરોડ ખર્ચાયા છે જે હાઇબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ મંજૂર કરવામાં આવી છે. 📢 गुजरात 🛣 ➡ गुजरात के पालनपुर जिले […]

NH-913 ના આઠ વિભાગોનુ નિર્માણ થશે, રૂ. 6,621.6 કરોડ મંજુરી થયાં

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયએ નેશનલ હાઈવે-913, જેને ફ્રેન્ટિયર હાઈવે તરીકે પ્રખ્યાત છે, પર આઠ હિસ્સાઓના નિરેમાણ માટે 6,621.6 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે વિશાળ પ્રોજેક્ટ કુલ 265.49 કિલોમીટર લાંબી છે. ગડકરીએ કહ્યું હતું કે પહલમાં પેકેજ 1, […]

નેશલન હાઈવે પર અંકલેશ્વર નજીક ટ્રકે બ્રેક મારતા લોખંડની એંગલો ટ્રકની કેબીનમાં ધૂંસી ગઈ

વડોદરાઃ અમદાવાદ-મુંબઈ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો, નેશનલ હાઈવે પર અંકલેશ્વર નજીક રાજપીપળા ચોકડી પાસે લોખંડની ભારેખમ એંગલો ભરીને એક ટ્રક હેદરાબાદ જઈ રહી હતી ત્યારે ટ્રકચાલકો કોઈ કારણોસર એકાએક બ્રેક મારતા લોખંડની એંગલો ટ્રકની કેબીનમાં ઘૂંસી ગઈ હતી. જો કે આ અકસ્માતમાં ટ્રક ચાલકનો બચાવ થયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code