1. Home
  2. Tag "National news"

કિસાન સંગઠનોનો મોટો નિર્ણય, હવે સંસદ સુધીની પ્રસ્તાવિત ટ્રેક્ટર માર્ચ નહીં યોજાય

સંસદ સુધીની ટ્રેક્ટર માર્ચ સ્થગિત સંસદમાં બિલ રજૂ થતા પહેલા કિસાન સંગઠનોએ આ નિર્ણય લીધો કિસાન યુનિયનની આજે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો નવી દિલ્હી: ખેડૂતો પોતાની માંગ પર તો અડગ છે પરંતુ હવે ખેડૂતોએ એક મોટો નિર્ણય લેતા સંસદ સુધી પ્રસ્તાવિત ટ્રેક્ટર માર્ચને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. કિસાન સંગઠનોએ કૃષિ કાયદાની વાપસી બાદ […]

1લી ડિસેમ્બરથી બદલાઇ જશે આ નિયમો, LPG પણ થશે સસ્તો

નવી દિલ્હી: નવેમ્બર મહિનો હવે પૂર્ણતાને આરે છે ત્યારે ડિસેમ્બર મહિનો સામાન્ય લોકોના જીવનમાં ઘણા બદલાવ લાવશે. લોકોના જીવનથી જોડાયેલા અનેક નિયમોમાં ફેરફાર થવા જઇ રહ્યો છે. EPFO એ હવે UAN અને આધાર લિંક કરવાની સમય મર્યાદા વધારીને 30 નવેમ્બર કરી હતી. એવા લોકોમાં જે લોકોએ આ કામ પેન્ડિંગ છે તેવા લોકોએ માત્ર ત્રણ દિવસમાં […]

વોશિંગ્ટન કરતાં પણ મોટું હશે જેવરનું ઇન્ટરનેશનલ એરપોર્ટ, ક્ષેત્રફળમાં વિશ્વનું ચોથું મોટું એરપોર્ટ હશે

જેવરનું એરપોર્ટ વોશિંગ્ટન કરતાં પણ મોટું હશે એરપોર્ટ ક્ષેત્રફળની દૃષ્ટિએ વિશ્વનું ચોથુ મોટુ એરપોર્ટ હશે હાલ લગભગ 13.34 વર્ગ કિમી ક્ષેત્રમાં જ આનું નિર્માણ થઇ રહ્યું છે નવી દિલ્હી: હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ ભારત હરણફાળ ભરી રહ્યું છે. જેવરમાં બનનાર નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ વૈશ્વિક સ્તરે નામના મેળવશે. તેનું કારણ એ છે કે આ એરપોર્ટ […]

કેન્દ્રએ સુપ્રીમમાં આપ્યો જવાબ – નીટ પીજીમાં EWSને અનામત માટેની આવક-મર્યાદાની સમીક્ષા કરાશે

નવી દિલ્હી: નીટ પીજીમાં અનામત માટે આર્થિક રીતે નબળા વર્ગ શ્રેણી નિર્ધારિત કરવા માટે નિશ્વિત કરાયેલી વાર્ષિક આઠ લાખ રૂપિયાની આવક મર્યાદાની સમીક્ષા કેન્દ્ર સરકાર કરશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે સુપ્રીમમાં કહ્યું હતું કે, તે EWS શ્રેણી નિશ્વિત કરવા માટે માપદંડ નક્કી કરવા સમિતિની રચના કરશે અને સમિતિને આ કામ […]

સંવિધાન દિવસ: પીએમ મોદીએ કહ્યું – આપણું બંધારણ આપણા વૈવિધ્યસભર દેશને બાંધે છે

આજે સંવિધાન દિવસ પર પીએમ મોદીનું સંબોધન આપણું બંધારણ આપણા વૈવિધ્યસભર દેશને બાંધે છે આપણું બંધારણ હજારો વર્ષની મહાન પરંપરા છે નવી દિલ્હી: આજે સંવિધાન દિવસ છે ત્યારે પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે, આજનો દિવસ બાબાસાહેબ આંબેડકર, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જેવી દીર્ઘદ્રષ્ટિ ધરાવતી મહાન હસ્તીઓને શ્રદ્વાંજલિ આપવાનો દિવસ છે. આજે આ ઘરને […]

વર્ષ 2022ની જાહેર રજાઓની યાદી જાહેર, જાણો ક્યારે ક્યારે રહેશે રજા?

વર્ષ 2022માં આટલી રજાઓ મળશે વર્ષ 2022માં કુલ 42 સરકારી રજા રહેશે કેટલીક રજાઓ શનિ-રવિમાં આવશે નવી દિલ્હી: વર્ષ 2021 પૂર્ણ થવાને આડે હવે સવા મહિના જેટલો સમય બાકી છે. વર્ષ 2022 દરેક માટે એક નવી આશા, ઉંમગ, ઉત્સાહને લઇને આવે એવું સૌ કોઇ ઇચ્છે છે. વર્ષ દરમિયાન દરેક પ્રકારના કામકાજના પ્લાનિંગ અને હરવા ફરવા […]

પ્રદૂષણના ખોટા આંકડા રજૂ કરવા પર સુપ્રીમની સરકારને ફટકાર, આંકડાઓમાં કોઇ તથ્ય નથી

દિલ્હીમાં વાયુ પ્રદૂષણને લઇને સુપ્રીમ કોર્ટે સરકારનો ઉધડો લીધો સરકાર પ્રદૂષણના ખોટા આંકડા રજૂ કરી રહી છે અમને નથી ખબર કે તેમાં કેટલું તથ્ય છે નવી દિલ્હી: દિલ્હીમાં વાયુ પ્રદૂષણને લઇને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો ઉધડો લીધો છે. સુપ્રીમ કોર્ટે સરકારને વેધક સવાલો કર્યા હતા અને પ્રદૂષણ નિયંત્રણ માટે શું કામગીરી કરી તેનો રિપોર્ટ માંગ્યો […]

મોદી કેબિનેટમાં ખેડૂતો અને ગરીબો માટે લેવાયા આ બે મહત્વૂપર્ણ નિર્ણયો

નવી દિલ્હી: મોદી કેબિનેટ બેઠકમાં બે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. હવે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના લંબાવી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે તેની સત્તાવાર જાહેરાત કરી છે. કોરોના મહામારી દરમિયાન ગરીબોને મફતમાં રેશન આપવા માટે મોદી સરકારે ચાલુ કરેલ યોજનાને લઇને આજે મોદી કેબિનેટમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે પ્રધાનમંત્રી ગરીબ […]

ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લાગશે તો શું તમારા રૂપિયા ડૂબી જશે? જાણો શું અસર થશે

ક્રિપ્ટોકરન્સી પર લાગી શકે છે પ્રતિબંધ તેનાથી તમારો ક્રિપ્ટો એક્સચેન્જ સાથેનો વ્યવહાર થશે બંધ તેનાથી તમારા પર આ અસર થશે નવી દિલ્હી: અત્યારે સમગ્ર દેશમાં ક્રિપ્ટોકરન્સીમાં મોટા પાયે રોકાણ થઇ રહ્યું છે. અત્યારે અનેક ક્રિપ્ટોકરન્સીની બોલબાલા છે.  જો કે આ વચ્ચે હવે સરકાર સંસદના શિયાળુ સત્ર દરમિયાન ક્રિપ્ટોકરન્સીને લઇને એક બિલ રજૂ કરશે અને તેમાં […]

પુલવામા હુમલામાં યૂઝ કરેલ રસાયણ એમેઝોન પરથી મંગાવવામાં આવ્યું હતું: CAIT

પુલવામા હુમલાને લઇને થયો ચોંકાવનારો ખુલાસો પુલવામા હુમલામાં વપરાયેલું રસાયણ એમેઝોન પરથી મંગાવવામાં આવ્યું હતું CAITએ આ ખુલાસો કર્યો નવી દિલ્હી: કન્ફેડરેશન ઑફ ઇન્ડિયા ટ્રેડર્સ એટલે કે કૈટએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, પુલવામામાં થયેલા હુમલામાં જે રાસાયણિક પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે એમેઝોન પરથી મંગાવામાં આવ્યો હતો. આ સાથે જ કૈટ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code