એનર્જી ડ્રિંક્સ પર સરકારની સખ્તી: FSSAIની દેશવ્યાપી તપાસમાં હજારો ખાદ્ય નમૂનાઓ અયોગ્ય સાબિત થયા
નવી દિલ્હી, 1 ઓગસ્ટ 2026: બજારમાં એનર્જી ડ્રિંક્સ અને વધુ કેફીન ધરાવતા પીણાંના વધી રહેલા વપરાશ વચ્ચે કેન્દ્ર સરકારે કડક દેખરેખ અને સઘન નિયંત્રણો શરૂ કર્યા છે. સંસદમાં રજૂ કરવામાં આવેલા એક સત્તાવાર જવાબમાં સરકારે જણાવ્યું છે કે, ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણ મંડળ (FSSAI) દ્વારા નિયમિતપણે ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા તપાસવામાં આવી રહી છે, લેબલિંગના […]


