વર્લ્ડ કપ દરમિયાન પાક ખેલાડીએ મહિલા સાથે કર્યું ગેરવર્તન, મેનેજરે માંગી માફી
કોલંબો, 5 માર્ચ 2026: ટી20 વર્લ્ડ કપ 2026માં કંગાળ પ્રદર્શન બાદ પાકિસ્તાની ક્રિકેટ ટીમ પહેલેથી જ ટીકાઓનો સામનો કરી રહી છે, ત્યારે હવે એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. શ્રીલંકામાં રમાયેલા વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાની ટીમના એક ખેલાડીએ હોટલના મહિલા હાઉસકીપિંગ સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરી હોવાના ગંભીર આરોપો લાગ્યા છે. આ ઘટનાને પગલે ટીમ મેનેજર નવીદ […]


