1. Home
  2. Tag "navratri"

અમદાવાદમાં નવરાત્રી દરમિયાન રાતે ખાણીપીણી બજારનું કરાશે ચેકિંગ

ગરબામાં ફુડ સ્ટોલ માટે લાયસન્સ ફરજિયાત, અનહાઈજેનિક ફુડ મળશે તો કડક પગલાં લેવાશે, ફુડ સ્ટોલમાં સ્વચ્છતા જાળવવી પડશે અમદાવાદઃ નવરાત્રી પર્વના આગમનને હવે બે દિવસ બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેરમાં પોળ, સોસાયટીઓ, પાર્ટી પ્લોટ્સ અને કલબોમાં નવરાત્રીની ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વહેલી સવાર સુધી ગરબાની તેમજ ખાણીપીણીની દુકાનો ખૂલી […]

સુરત: નવરાત્રીમાં છેડતી કરતા અસામાજિક તત્વોને ઝડપી લેવા પોલીસે તૈયાર કર્યો એક્શન પ્લાન

અમદાવાદઃ માં અંબાની આરાધના એટલે કે નવરાત્રીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. ત્યારે કેટલાક મનચલા અને અસામાજિક તત્વો ગરબા રમતી યુવતીઓ અને મહિલાઓની છેડતી અને હેરાનગતિ કરતા હોય છે. આ વાતને ધ્યાનમાં રાખી આવી ઘટનાઓ ન બને તે માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે શી ટીમ તૈયાર કરી છે. જે ગરબા ગ્રાઉન્ડ ઉપર છેડતી અને […]

નવરાત્રીમાં ચણિયા ચોળી અને ડ્રેસ ભાડેથી લેવાનો ટ્રેન્ડ

મોંધાભાવના ડ્રેસ ખરીદવા તેના કરતા ભાડે લેવા સસ્તા પડે, નવરાત્રી દરમિયાન રોજ અવનવા ડ્રેસ પરિધાન કરી શકાય, એક ડ્રેસની કિંમતમાં 10 દિવસ ડ્રેસ ભાડે મળી જાય અમદાવાદઃ નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે બજારોમાં ચણિયા ચોળી, અને ડ્રેસની ખરીદી શરૂ થઈ ગઈ છે. આ વખતે અમદાવાદ સહિતના શહેરોમાં નવરાત્રી માટે ચણિયા ચોળી […]

રાજકોટમાં નવરાત્રિના આયોજકોએ હવે આકરી શરતોનું પાલન કરવું પડશે

એનઓસી, ફાયર અને ગ્રુપ ઈન્સ્યોરન્સ ફરજિયાત, તમામ આયોજકોએ ટિકિટ બુકિંગ માટે લાઇસન્સ મેળવવું પડશે, સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવાના રહેશે   રાજકોટઃ શહેરમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્યના ફાયર વિભાગ અને પોલીસ પણ સક્રિય બની છે. ત્યારે રાજકોટમાં જ નવરાત્રીના આયોજકો માટે પોલીસે કડક ગાઈડ લાઈન જાહેર કરી છે. નવરાત્રિના આયોજકો પાસે સરકારની એનઓસી, અને લાયસન્સ […]

અમદાવાદમાં નવરાત્રી પર્વને લીધે પોલીસે ઘડ્યો એક્શનપ્લાન

મહિલાઓની સુરક્ષા માટે બંદોબસ્ત ગોઠવાશે, પાર્ટી પ્લોટ્સ, પાર્કિંગ, દુકાનો અને રેસ્ટોરન્ટમાં સીસીટીવી ફરજિયાત, શી ટીમ રોમિયોને પકડવા સજ્જ બનશે અમદાવાદઃ નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે નવરાત્રી ગરબીના આયોજકો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાર્ટી પ્લોટ્સ પણ બુક થઈ રહ્યા છે. મહિલાઓ દ્વારા ચણિયાચોળી સહિત ખરીદી પણ શરૂ કરી દેવામાં […]

કચ્છના માતાના મઢમાં 2જી ઓક્ટોબરે ઘટસ્થાપન બાદ નવરાત્રીનો પ્રારંભ થશે

માતાના મઢ એવા આશાપુરા મંદિર દ્વારા નવરાત્રી પર્વની તડમાર તૈયારીઓ, 2જી ઓકટોબરે યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે ઘટસ્થાપન થશે, 3જી ઓક્ટોબરે નવરાત્રી પર્વનો રંગેચંગે પ્રારંભ ભૂજઃ નવલી નવરાત્રીને હવે એક મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે નવરાત્રીના આયોજકો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નવરાત્રી પર્વની ગામેગામ અને દરેક શહેરોમાં ઊજવણી કરીને માતાજીની આરાધના કરવામાં આવતી […]

ઘરે રવાનો શીરો બનાવતી વખતે છેલ્લે એક ચપટી આ વસ્તુ ભભરાવી દેજો, એકદમ ભંડારા જેવો સ્વાદ આવશે

નવરાત્રી સમાપનના દિવસે લોકો અષ્ટમી અને નવમીએ કન્યા પૂજન કરે છે અને કન્યાઓને ભોજન કરાવે છે. કન્યા પૂજનના દિવસે માતાજીનો મનપસંદ ભોગ શીરો, પૂરી અને ચણા બનાવવામાં આવે છે. શીરો અને ચણાનો માતાજીને ભોગ ધરાવવામાં આવે છે અને તેને કન્યાઓને ખવડાવવામાં આવે છે. જો કે કેટલાંક લોકોથી રવાનો શીરો સારો નથી બનતો. શીરો કઠણ બની […]

નવમીના દિવસે આ દિશામાં બેસીને હવન કરવાથી દરિદ્રતા દૂર થશે અને ઘર ધનથી ભરાઈ જશે

15 ઓક્ટોબરથી શરૂ થયેલી નવ દિવસીય શારદીય નવરાત્રી પૂજા આજે પૂર્ણ થશે. નવરાત્રીની નવમી તિથિને મહાનવમી તરીકે ઓળખવામાં આવે છે. આજે અશ્વિન શુક્લ પક્ષની નવમી અને સોમવાર છે. નવમી તિથિ સાંજે 5.45 વાગ્યા સુધી ચાલશે. આજે  નવરાત્રીના અંતિમ દિવસે મા દુર્ગાની નવમી અને અલૌકિક શક્તિ મા સિદ્ધિદાત્રીની આરાધના કરવામાં આવશે. નામ પરથી જ સ્પષ્ટ થાય […]

કન્યા પૂજાનો આ જ છે સાચો અર્થ, દીકરીઓને બનાવો બળવાન અને મજબૂત

આજે નવરાત્રિની અષ્ટમી છે. દેશભરમાં માતા રાનીની પૂજા થઈ રહી છે અને ભક્તિમય વાતાવરણ છે. આજે કંજક બિરાજમાન છે અને લોકો કન્યાની પૂજા કરે છે. કન્યાઓને ભોજન અર્પણ કરવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે, પરંતુ આજે દીકરીઓની પૂજા કરવાની સાથે તેમને બળવાન અને શક્તિશાળી બનાવવી પણ જરૂરી છે.આપણે આની શરૂઆત આપણા ઘર […]

નવરાત્રી દરમિયાન કરો તુલસી સંબંધિત આ ઉપાય,ભરાઈ જશે તમારી ખાલી તિજોરી!

હિન્દુ ધર્મ અનુસાર નવરાત્રિના દિવસો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. દેવી માતાના આશીર્વાદ મેળવવા માટે ભક્તો નવ દિવસ ઉપવાસ કરે છે. માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ સિવાય દેવી દુર્ગાની કૃપા મેળવવા માટે ભક્તો અનેક ઉપાયો પણ કરે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિના દિવસોમાં નિયમિત પૂજા કરવાથી અને ચોક્કસ ઉપાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code