મહારાષ્ટ્રની શિંદે સરકારનું વિસ્તરણ, NCPમાંથી આવેલા ધારાસભ્યોને સોંપાઈ મહત્વની જવાબદારી
મુંબઈઃ મહારાષ્ટ્રમાં અજીત પવાર એનસીપીના વડા શરદ પવાર સામે બળવો કરીને સમર્થકો સાથે એકનાથ શિંદે સરકારમાં જોડાયાં હતા. જે બાદ સરકારમાં મંત્રી મંડળના વિસ્તરણને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલતી હતી. જેનો આજે અંત આવ્યો છે. આજે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. તેમજ અજીત પવાર સાથે આવેલા એનસીપીના ધારાસભ્યોને પણ મંત્રીમંડળમાં સ્થાન […]


