તબીબી વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટેની NEET (UG) 3જીમેને રવિવારે લેવાશે
અમદાવાદ, 15 એપ્રિલ 2026: તબીબ વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિટી એન્ડ અન્ટ્રન્સ ટેસ્ટ (નીટ-યુજી) આપવી ફરજિયાત છે. ત્યારે ગુજરાત સહિત દેશભરમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા તા.3 મેને રવિવારના રોજ નીટ-યુજીની પરીક્ષા લેવાશે. દેશમાં 552 શહેરોમાં નીટ-યુજીની પરીક્ષા આસામી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂમાં લેવાશે. NEET (UG)-2026 માટેનું […]


