1. Home
  2. Tag "New Parliament"

નવી સંસદ બાદ હવે યુપીની નવી વિધાનસભા બનશે,3 હજાર કરોડ રૂપિયાનો થશે ખર્ચ

લખનઉ: દિલ્હીમાં નવા સંસદ ભવનની તર્જ પર હવે ઉત્તર પ્રદેશમાં નવી વિધાનસભા બનાવવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર નવા વિધાનસભા ભવનનો શિલાન્યાસ કરવામાં આવી શકે છે. તેના નિર્માણ કાર્યમાં અંદાજે 3 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. નિરામન દારુલ શફા અને આસપાસના વિસ્તારને જોડીને આ નવી […]

આજે સંસદના સત્રનો બીજો દિવસઃ સુરક્ષાકર્મીઓ નવા યુનિફોર્મમાં સજ્જ તો વિરોઘપક્ષ ઉઠાવશે આ  મુદ્દાઓ

દિલ્હીઃ- 18 સપ્ટેમ્બરને વિતેલા દિવસના રોજથી સંસદનું વિશેષ સત્ર આરંભ થયું હતું ત્યારે આજરોજ સંસંદના સત્રનો બીજો દિવસ છે.પહેલા દિવસે પીએમ મોદીએ લોકસભાને સંબોધન કર્યું હતું. પીએમએ કહ્યું કે આ સત્રમાં ઘણા ઐતિહાસિક નિર્ણયો લેવાના છે.  કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલ સંસદના પાંચ દિવસીય વિશેષ સત્રની શરૂઆત પીએમ મોદીના સંબોધન સાથે થઈ હતી. પીએમ એ […]

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે નવી સંસદ ભવનનાં પ્રાંગણનાં ગેટ પર ત્રિરંગો લહેરાવ્યો

દિલ્હી: નવા સંસદ ભવનનાં પ્રાંગણનાં ગેટ પર આજે ત્રિરંગો ફરકાવવામાં આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સંસદભવનના નવા બિલ્ડીંગના પ્રાંગણના ગેટ પર તિરંગો ફરકાવ્યો હતો. આ કાર્યક્રમમાં લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર છે. ઉલ્લેખનીય છે કે સોમવારથી શરૂ થઈ રહેલા પાંચ દિવસીય સંસદ સત્રના એક દિવસ પહેલા આ ધ્વજવંદન સમારોહ કરવામાં આવ્યો છે. આ સત્રમાં […]

વિશેષ સત્ર પહેલા નવી સંસદ પર લહેરાવાશે તિરંગો, PM મોદી પણ રહેશે હાજર

દિલ્હી: સંસદના વિશેષ સત્ર ના એક દિવસ પહેલા નવા સંસદ ભવનનાં પ્રાંગણમાં ધ્વજ ફરકાવવામાં આવશે. 17 સપ્ટેમ્બરે રાજ્યસભાના અધ્યક્ષ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા નવી સંસદ ના પ્રાંગણમાં ત્રિરંગો ધ્વજ ફરકાવશે. આ દરમિયાન પીએમ મોદી પણ હાજર રહી શકે છે. સંસદના વિશેષ સત્ર દરમિયાન 19 સપ્ટેમ્બરે જૂના સંસદ ભવનમાંથી નવા સંસદ ભવન ખાતે શિફ્ટ કરવાનો […]

આજે વીર સાવરકરની જન્મજયંતિ,નવા સંસદના સેન્ટ્રલ હોલમાં અપાશે શ્રદ્ધાંજલિ  

દિલ્હી : ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાન નાયક વિનાયક દામોદર સાવરકરનો જન્મ 28 મે 1883ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર ગામમાં થયો હતો. વીર સાવરકરની જન્મજયંતિ રવિવારે એટલે કે આજે છે. નવા સંસદના સેન્ટ્રલ હોલમાં સવારે 10:30 કલાકે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ દરમિયાન ભાજપના તમામ સાંસદોને હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે વડાપ્રધાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code