નવા વર્ષમાં આ સ્થળોની લો મુલાકાત,રૂપિયા થઈ જશે વસૂલ
આપણા દેશમાં ફરવા વાળા લોકોની સંખ્યા ખુબ મોટી છે. દરેક તહેવાર ટાણે લોકો ફરવા માટે તો નીકળી જ જાય છે ત્યારે ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા સરસ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જાણકારી અનુસાર IRCTCના આ પેકેજ (IRCTC ટુર પેકેજ)નું નામ મધ્યપ્રદેશનું જ્યોતિર્લિંગ છે. આ પેકેજ 5 રાત અને 6 દિવસનું છે, […]


