રોહિણી સેક્ટર-16માં નવનિર્મિત ઈમારત ધરાશાયી થતાં ચાર લોકોનાં મોત
નવી દિલ્હી, 09 જુલાઈ 2026: રોહિણી સેક્ટર-16માં પાંચ માળની એક ઈમારત ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ચાર થયો છે. કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હતા અને તેમને બચાવવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાટમાળ હટાવવાની કામગીરી હજુ ચાલુ છે. સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે. નવી ઇમારત કઈ રીતે ધરાશાયી […]


