1. Home
  2. Tag "Newzealand"

ન્યુઝિલેન્ડમાં ભૂકંપના આચંકાઓ – તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી

ન્યુઝિલેન્ડમાં ભૂકંપના આચંકાઓ  તીવ્રતા 7.1 નોંધાઈ દિલ્હીઃ- દેશ વિદેશમાંથી અવાર નવ રા ભૂકંપના સમાચારો સામે આવી રહ્યા છે, ત્યારે હવે ન્યુઝિલેન્ડમાંથી જોરદાર ભૂકંપના આચંકાઓ આવ્યા હોવાની માહિતી મળી રહી છએ આ આચંકાો એટલા જોરદાર હતા કે થોડી સેક્ન્ડો માટે ઘરતી ઘ્રુજતી જ રહી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે અહીં આજરોજ  ગુરુવારે આ આચંકાો અનુભવાયા હતા જેની […]

મતદાન અધિકાર : મતદાનની ઉમર 18 થી ઘટાડીને 16 કરવા પર વિચારણા, જાણો કયા દેશની સરકારે લીધો નિર્ણય?

ન્યૂઝીલેન્ડ :  ન્યૂઝીલેન્ડ પોતાના દેશમાં મતદાનની ઉંમર 18 થી ઘટાડીને 16 કરવા પર વિચાર કરી રહી છે. દેશના વડાપ્રધાન જેસિંડા આર્ડર્ને સંસદમાં આ નવો કાયદો લાવવાનું વચન આપ્યું છે. 16 વર્ષની વયના બાળકોને મતદાનનો અધિકાર આપવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટના સીમાચિહ્નરૂપ ચૂકાદા બાદ લેવામાં આવ્યો હતો. દેશની એક અદાલતે  એવી પણ દલીલ આપી હતી કે દેશનું […]

ન્યૂઝીલેન્ડમાં 6 મહિના બાદ માત્ર 1 કેસ નોંધાતા ફરી લોકડાઉન લાગૂ કરાયું

કોરોનાનો ફરી માત્ર એક કેસ આવતા ન્યૂઝીલેન્ડ સરકાર એક્શનમાં ન્યૂઝીલેન્ડમાં ત્રણ દિવસ માટે કડક લોકડાઉન લાગૂ કરાયું છ મહિના બાદ નોંધાયો પ્રથમ કેસ નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન સૌથી પહેલા કોરોના મુક્ત થનારો દેશ ન્યૂઝીલેન્ડ હતો અને હવે ફરીથી કોરોનાનો માત્ર એક કેસ આવતા જ ન્યૂઝીલેન્ડ સરકારે મોટો નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડ સરકારે દેશભરમાં ત્રણ […]

કોરોના મુક્ત ન્યૂઝીલેન્ડમાં સૌથી મોટી મ્યુઝિકલ કોન્સર્ટ યોજાઇ, 50,000 લોકોએ ભાગ લીધો

ભારતમાં કોરોનાના પ્રકોપ વચ્ચે ન્યૂઝીલેન્ડ-ઇઝરાયેલ કોરોનામુક્ત બન્યા ન્યૂઝીલેન્ડમાં કોરોના કાળની સૌથી મોટી મ્યુઝિકલ કોન્સર્ટ યોજાઇ હતી આ કોન્સર્ટમાં ન્યૂઝીલેન્ડના 50,000 લોકોએ ભાગ લીધો હતો નવી દિલ્હી: ભારતમાં હજુ પણ કોરોનાની બીજી લહેરનો પ્રકોપ યથાવત્ છે ત્યારે ન્યૂઝીલેન્ડ અને ઇઝરાયેલ જેવા દેશો કોરોનામુક્ત બન્યા છે. જેના પગલે હવે અહીંયા આ બંને દેશોમાં માસ્ક પહેરવું અનિવાર્ય નથી. […]

કોરોના વાયરસના નવા વેરિયન્ટ બાદ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ફરી લોકડાઉન

કોરોનાના નવા વેરિયન્ટ બાદ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં 3 દિવસનું લોકડાઉન લાગુ ન્યૂઝીલેન્ડના PMએ કેબિનેટના સભ્યો સાથે બેઠક બાદ આ નિર્ણય લીધો ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા અર્ડર્ને પોતાના બધા પ્લાન કેન્સલ કર્યા ઓકલેન્ડ: કોરોનાના સંક્રમણ વચ્ચે ન્યૂઝીલેન્ડના સૌથી મોટા શહેરમાં ત્રણ દિવસનું લોકડાઉન કરી દેવાયું છે. શહેરમાં નવા જોવા મળેલા કોરોના વાયરસના વેરિયન્ટ બાદ સરકારે આ નિર્ણય લીધો […]

ભારત થયું ગૌરવાંતિત: ન્યૂઝીલેન્ડના મંત્રીએ સંસદમાં મલયાલમ ભાષામાં આપ્યું ભાષણ

ન્યૂઝીલેન્ડમાં ભારતીય મૂળના મંત્રી પ્રિયંકા રાધાકૃષ્ણને ભારતને ગૌરવાંતિત કર્યું ન્યૂઝીલેન્ડની ભારતીય મૂળના મંત્રી પ્રિયંકાએ ત્યાંની સંસદને મલયાલમ ભાષામાં સંબોધી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ પણ વીડિયો શેર કર્યો ઑકલેન્ડ: ન્યૂઝીલેન્ડમાં ભારતીય મૂળના મંત્રી પ્રિયંકા રાધાકૃષ્ણને ભારતને ગૌરવાંતિત કર્યું છે. હકીકતમાં, ન્યૂઝીલેન્ડની ભારતીય મૂળની પ્રથમ મંત્રી પ્રિયંકા રાધાકૃષ્ણનનો ત્યાંની સંસદને મલયાલમ ભાષામાં સંબોધિત કરતો એક […]

ન્યૂઝીલેન્ડ એ કોરોનાને આપી મ્હાત, 100 દિવસમાં એકપણ કેસ નોંધાયો નથી

– સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો હાહાકાર – જો કે ન્યૂઝીલેન્ડએ કોરોનાને આપી મ્હાત – ન્યૂઝીલેન્ડનું દ્રષ્ટાંત અન્ય દેશો માટે પ્રેરણાદાયક સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. અમેરિકા, બ્રાઝિલ, ભારત જેવા દેશોમાં કોરોનાનું સંક્રમણ સ્ફોટક ગતિએ આગળ વધી રહ્યું છે. જો કે આ વચ્ચે પણ ન્યૂઝીલેન્ડ જેવો દેશો કોરોના જેવી જીવલેણ મહામારીને મ્હાત કરવામાં સફળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code