1. Home
  2. Tag "NINA GUPTA"

એક્ટર નીના ગુપ્તાએ પરેશાન થઈ એરપોર્ટ પર લાઈનમાં ઊભુ રહેવું પડ્યું- વીડિયો શેર કરીને આપવીતી જણાવી

એરપોર્ટ પર અભિનેત્રી નીના ગુપ્તાે થવું પડ્યું હેરાન વીડિયો શરે કરી આપવીતી જણાવી મુંબઈઃ- બોલિવૂડ અભિનેત્રી નીના ગુપ્તા પોતાની સ્ટાઇલ અને ફેશન સેન્સ માટે ખૂબ જ જાણીતી અભિનેત્રી છે.. નીના સોશિયલ મીડિયા પર પણ સતત એક્ટિવ રહેતી પણ જોવા મળે છે. નીના ગુપ્તા  રોજની લાઈફમાં બનતી ઘટનાઓને સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. નીના […]

અભિનેત્રી નીના ગુપ્તાને હવે આ વાતનો થાય છે પસ્તાવો , જાણો કંઈ વાતનો તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો

નીના ગુપ્તાએ કર્યો ખુલાસો તેણ ઘણા ખરાબ રોલ નિભાવ્યા કારણ કે ત્યારે તેના પાસે કાન નહોતું આજે તેને આ વાતનો પસ્તાવો થાય છે મુંબઈઃ બોલિવૂડની જાણીતી મશહૂર અભિનેત્રી નીના ગુપ્તા તેના અભિનય સાથે સાથે તેના બેબાક અંદાજને લઈને  જાણતી છે આ સાથે જ તે હંમેશા ચર્ચામાં પણ રહે છે,તાજેતરમાં જ અભિનેત્રીની ‘સચ કહું તો’ આત્મકથાએ […]

ડિરેક્ટર વિકાસ બહલની અપકમિંગ ફિલ્મ ‘ગૂડબાય’ માં અમિતાભ બચ્ચન અને નીના ગુપ્તા પહેલી વાર સ્ક્રિન શેર કરશે

મશહૂર એક્ટર અમિતાભ અને નીના ગુપ્તા એક પરદે જોવા મળશે ફિલ્મ ગુડબાયમાં પતિ પત્નીનો રોલ પ્લે કરશે મુંબઈ – બોલિવૂડના મશહૂર અભિનેતા અમિતાભ બચ્ચને અને જાણીતી અભિનેત્રી નીના ગુપ્તા હવે ફિલ્મી પરદે એક સાથે જોવા મળશે,આ ફિલ્મનું નામ ‘ગુડબાય’ છે, જેનું નિર્દેશન વિકાસ બહલ કરનાર છે. આ ફિલ્મમાં નીના અમિતાભ બચ્ચનની પત્નીના રોલમાં નીના ગુપ્તા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code