1. Home
  2. Tag "NITI Aayog"

નીતિ આયોગ: ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં કૃષિ અને શિક્ષણ નીતિ સહિતના મુદ્દા ઉપર ચર્ચા કરાશે

નવી દિલ્હીઃ સ્થિર, ટકાઉ અને સર્વસમાવેશક ભારતના નિર્માણ તરફના અભિયાનમાં, નીતિ આયોગની સાતમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક 7મી ઓગસ્ટ 2022ના રોજ યોજાશે અને તે કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે સહયોગ અને સહકારના નવા યુગ તરફ તાલમેલનો માર્ગ મોકળો કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર, નવી દિલ્હી ખાતે ગવર્નિંગ કાઉન્સિલની સાતમી બેઠકની અધ્યક્ષતા કરશે. બેઠકના […]

NITI આયોગના ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સઃ સમગ્ર દેશના મુખ્ય રાજ્યોમાં કર્ણાટક ફરીથી ટોપ પર

નવી દિલ્હીઃ NITI આયોગના ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સની ત્રીજી આવૃત્તિમાં કર્ણાટક, મણિપુર અને ચંદીગઢ પોતપોતાની કેટેગરીમાં ટોચ પર છે. નીતી આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી દ્વારા આજે સભ્ય ડૉ. વી.કે. સારસ્વત, સીઈઓ પરમેશ્વરન અય્યર અને વરિષ્ઠ સલાહકાર નીરજ સિંહા અને ઈન્સ્ટિટ્યૂટ ફોર કોમ્પિટિટિવનેસના અધ્યક્ષ ડૉ. અમિત કપૂરની હાજરીમાં સૂચકાંક બહાર પાડવામાં આવ્યો હતો. કર્ણાટક ફરીથી ‘મુખ્ય રાજ્યો’ […]

નીતિ આયોગ ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સની ત્રીજી આવૃત્તિ લોન્ચ કરશે

નવી દિલ્હીઃ NITI આયોગ 21મી જુલાઈના રોજ NITI ભવનમાં એક કાર્યક્રમમાં ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સની ત્રીજી આવૃત્તિ બહાર પાડશે. ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સ 2021, નીતિ આયોગના ઉપાધ્યક્ષ શ્રી સુમન બેરી દ્વારા ડૉ. વી કે સારસ્વત, સભ્ય, શ્રી પરમેશ્વરન ઐયર, મુખ્ય કાર્યકારી અધિકારી અને અન્ય આદરણીય મહાનુભાવોની હાજરીમાં બહાર પાડવામાં આવશે. અનુક્રમે ઑક્ટોબર, 2019 અને જાન્યુઆરી, 2021માં ઇન્ડેક્સની […]

દેશના ક્યાં રાજ્યમાં મળે છે ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધા? નીતિ આયોગે હેલ્થ ઇન્ડેક્સ કર્યો જાહેર, જુઓ સૂચિ

નીતિ આયોગે જારી કર્યો હેલ્થ ઇન્ડેક્સ આ હેલ્થ ઇન્ડેક્સમાં કેરળ પ્રથમ નંબરે ગુજરાત આ યાદીમાં છઠ્ઠા ક્રમાંકે નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે જાહેર કરેલા ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ બાદ આજે નીતિ આયોગ દ્વારા હેલ્થ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં દેશના ક્યાં રાજ્યોમાં ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે તેની સૂચિ જારી કરવામાં આ […]

કૃષિ ક્ષેત્રે સહકાર વધારવા નીતિ આયોગ અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે SoI પર હસ્તાક્ષર થયા

કૃષિ ક્ષેત્રે સહકાર વધારવા નીતિ આયોગ-ગુજરાત યુનિવર્સિટી વચ્ચે થયા હસ્તાક્ષર ગુજરાત યુનિવર્સિટી અને SoI વચ્ચે SoI પર થયા હસ્તાક્ષર શૈક્ષણિક અને કૃષિ ક્ષેત્રે ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે: શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમદાવાદ: કૃષિ અને તેને સંબંધિત ક્ષેત્રોમાં સહકારને પ્રોત્સાહિત કરવા અને વિકાસને અનુલક્ષીને નીતિ આયોગ અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે સ્ટેટમેન્ટ ઑફ ઇન્ટેન્ટ (SoI) પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code