ધારાસભ્યો શા માટે નથી આપતા ટોલ? જાણો શું કહ્યું નીતિન ગડકરીએ?
સાંસદો-ધારાસભ્યો ટોલ કેમ નથી આપતા? જુઓ નીતિન ગડકરી શું આપ્યો જવાબ નવી દિલ્હી: જ્યારે આપણે બહારગામ જઇએ છીએ ત્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટોલ ટેક્સ લેવામાં આવે છે અને મોંઘા ટોલથી લોકો ત્રસ્ત હોય છે ત્યારે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીને લોકોએ એવો સવાલ પૂછ્યો હતો કે, સામાન્ય પ્રજાને મોંઘા ટોલ ટેક્સ ભરવા […]


