1. Home
  2. Tag "nitin gadkari"

દેશમાં આગામી 1 વર્ષમાં તમામ ટોલ હટાવી લેવામાં આવશે: નીતિન ગડકરી

સમગ્ર દેશમાં હાલમાં ફાસ્ટેગનું કરાયું છે અમલીકરણ આગામી 1 વર્ષમાં દેશના તમામ ટોલ પ્લાઝા કાઢી નાખવાની સરકારની યોજના આગામી સમયમાં માત્ર ટેક્નોલોજીથી દરેક ટોલ ટેક્સ ચૂકવવાનો રહેશે નવી દિલ્હી: સમગ્ર દેશમાં જ્યારે કારચાલકો માટે ફરજીયાતપણે ફાસ્ટેગ અમલી બન્યું છે ત્યારે હવે સરકાર હવે એક વર્ષમાં તમામ ટોલ પ્લાઝા કાઢી નાખવાની યોજના પર કામ કરી રહી […]

દેશના18 રાજ્યોના 50 સ્ફૂર્તી ક્લસ્ટરોનું કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીના હસ્તે ઉદ્ધાટન કરાયું

કેન્દ્રીયમંત્રીએ 50 સ્ફૂર્તીક્લસ્ટરોનું ઉદ્ધાટન કર્યું 18 રાજ્યોમાં કુલ 5 સ્ફૂર્તી ક્લસ્ટરો દિલ્હી –  કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ 18 રાજ્યો ના 50 સ્ફૂર્તી ક્લસ્ટરોનું ઉદઘાટન કર્યું છે.માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોએ આ 50 ક્લસ્ટરોના વિકાસ માટે કુલ 85 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. મંત્રી દ્રારા ઉદ્ઘાટન કરવામાં આવેલા કુલ 50 ક્લસ્ટરોમાં ખાદી,વેલવેટ (મલમલ), હસ્તકલા, હેન્ડલૂમ, ચામડા, […]

સરકારી અધિકારીઓ અને મંત્રી માટે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીનું સુચન –  ઈલેક્ટ્રિક વાહનોનો કરવો જોઈએ ઉપયોગ

કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીનું સુચન મંત્રીઓ અધિકારીઓ ઈલે.વાહનોનો ઉપયોગ કરવો જોઈએ દિલ્હી – સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ઉદ્ઘાટન વખતે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ  ખાસ સૂચન કર્યું હતું, શુક્રવારના રોજ  મંત્રીએ  અનેક વિભાગોના અધિકારીઓ માટે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ ફરજીયાત કરવા બાબતે સૂચનો આપ્યા હતા.આ બાબતે તેમણે વધુમાં કહ્યું કે,પરિવારોને રાંધણ ગેસ માટે સબસિડી આપવાને બદલે […]

વર્ષ 2025 સુધી રોડ અકસ્માતમાં 50 ટકાનો ઘટાડો લાવીશું – કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

2025 સુધી ઘટશે 50 ટકા રોડ એક્સિડન્ટૉ કેન્દ્રીમંત્રી નિતીન ગકરીએ આપી માહિતી દિલ્હી- સમગ્ર દેશમાં રોજેરોજ રોડ અકસ્માતની ઘટનાો ટરહેતી હોય છે જેમાં અનેક લોકોના એકાળે મૃત્યુ થતા હોય છએ, જો કે આ મામલે સરકાર સતત અકસ્માત કઈ રીતે ઘટે તે બાબતે નિર્ણય લઈ રહી છે, આજ રોજ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ […]

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો પર નીતિન ગડકરીએ કહ્યું – હવે બીજો વિકલ્પ વિચારો

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત પર નીતિન ગડકરીનું નિવેદન કહ્યું – હવે વૈકલ્પિક ઇંધણ વિશે વિચારવાનો સમય આવી ગયો છે વિજળીને ઇંધણના રૂપમાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ઘણા રાજ્યોમાં તો પેટ્રોલ-ડીઝલની કિંમતો 100 રૂપિયા પ્રતિ લિટરની નજીક પહોંચી ગઇ છે. એવામાં સરકાર […]

કાર ઉત્પાદક ટેસ્લા વર્ષ 2021થી ભારતમાં ઇલેક્ટ્રિક કારનું વેચાણ શરૂ કરશે

ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા વર્ષ 2021થી ભારતમાં ઇલેક્ટ્રિક કારનું વેચાણ શરૂ કરશે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આપી જાણકારી કંપની બાદમાં ભારતમાં પોતાનું પ્રોડક્શન યુનિટ પણ સ્થાપશે નવી દિલ્હી: ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક અને દિગ્ગજ કંપની ટેસ્લા વર્ષ 2021થી ભારતમાં ઇલેક્ટ્રિક કારનું વેચાણ શરૂ કરશે. આ અંગે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આ […]

આગામી બે વર્ષમાં ટોલ પ્લાઝા ખતમ થઇ જશે: નીતિન ગડકરી

મોદી સરકાર ટોલ પ્લાઝાને લઇને એક મહત્વાકાંક્ષી યોજના લાવી રહ્યુ છે આગામી સમયમાં ટોલ પ્લાઝા સંપૂર્ણ રીતે ખતમ થઇ જશે: નીતિન ગડકરી ટોલ પેમેન્ટ આપમેળે મુસાફરીના અંતરે કાપવામાં આવશે નવી દિલ્હી: મોદી સરકાર એક પછી એક અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ લાવી રહી છે ત્યારે હવે મોદી સરકાર ટોલ પ્લાઝાને લઇને એક મોટી યોજના બનાવી રહી છે. […]

હવે સહકારી બેંકોમાંથી પણ MSMEને લોન મળી શકશે, નીતિન ગડકરીએ આપ્યા સંકેતો

હવે સહકારી બેંકોમાંથી પણ MSME લોન મળી શકશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક કોન્ક્લેવમાં આપ્યા સંકેત આ માટેની પ્રક્રિયા પર કામ ચાલી રહ્યું છે કોરોના સંકટને પહોંચી વળવા તેમજ અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે કેન્દ્ર સરકારે રૂ.20.97 લાખ કરોડના આત્મનિર્ભર પેકેજને જાહેરાત કરી હતી. તેમાં માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ માટે રૂ.3 લાખ કરોડની ઇમરજન્સી ક્રેડિટ […]

જો કોઈ જાતિની વાત કરશે, તો હું તેને જૂડી નાખીશ: નીતિન ગડકરી

સંસદમાં નાગપુર લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરનારા કેન્દ્રીય સડક પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કહ્યુ છે કે તેઓ જ્ઞાતિવાદમાં વિશ્વાસ ધરાવતા નથી. તેમને ખબર નથી કે તમારે ત્યાં શું છે, પરંતુ તેમના પાંચ જિલ્લાઓમાં જ્ઞાતિવાદને કોઈ સ્થાન નથી, કારણ કે તેમણે ચેતવણી આપી છે કે જો કોઈ જ્ઞાતિની વાત કરશે, તો તેઓ તેની પિટાઈ કરી દેશે. કેન્દ્રીય […]

ગોવામાં ફ્લાઈંગ બસ ચલાવવી છે ગડકરીને, જાહેર કરી ઈચ્છા

કેન્દ્રીય સડક પરિવન પ્રધાન નીતિન ગડકરી પોતાના નિવેદનોને કારણે ગત ઘણાં દિવસોથી સમાચારમાં ચમકી રહ્યા છે. ગડકરી સતત ઈનોવેશનની વાત કરી રહ્યા છે. હવે તેમણે વધુ એક નવો ટાર્ગેટ રજૂ કર્યો છે. ગડકરીએ કહ્યુ છે કે ગોવામાં ટૂરિઝમ મહત્વપૂર્ણ છે. તેના માટે તેઓ ઘણાં પગલા ઉઠાવી રહ્યા છે. તેમણે કહ્યુ છે કે ગોવામાં પણ ફ્લાઈંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code