1. Home
  2. Tag "no repeat theory"

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં BJP ‘નો રિપીટ’ થિયરી અપનાવશે

અમદાવાદઃ રાજ્યમાં હાલ અમદાવાદ સહિતના શહેરોમાં હાલ મેયર અને ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની પસંદગીને લઈને ભાજપમાં કવાયત ચાલી રહી છે. આ ઉપરાંત નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં પણ પદાધિકારીઓની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે, દરમિયાન ભાજપાએ હોદ્દેદારોની પસંદગીમાં નો રિપીટ થિયરી અપનાવવાનો નિર્ણય લીધો છે. જેથી યુવાનોને વધારેમાં વધારે તક મળશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે […]

ગુજરાતમાં ભાજપની નો- રિપીટ થિયરીને લીધે ધારાસભ્યોને ટિકિટ કપાવવાનો ડર

અમદાવાદઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાતથી આઠ મહિનાનો સમય બાકી રહ્યો છે. ભાજપ સહિત તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી પહેલા જ પક્ષાંતરની મોસમ પણ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના નેતાઓ ભાજપમાં ટિકિટ મળવાની આશાએ જોડાઈ રહ્યા છે. આ વખતે ભાજપમાં ટિકિટ મેળવવા માટે દાવેદારોની સંખ્યામાં મોટો ઊભરો આવશે એ નક્કી છે. […]

કોર્પોરેશન ચૂંટણીઃ ભાજપના 80 ટકા સિટીંગ કોર્પોરેટરના પત્તા કપાયાં !

અમદાવાદઃ ગુજરાતમાં છ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કર્યાં બાદ ઠેર-ઠેર વિરોધના સૂર ઉઠ્યાં છે. અમદાવાદ સહિત છ મનપામાં ભાજપ દ્વારા નવા નિયમોના આધારે ઉમેદવારોની પસંદગી કરી છે. જેમાં 80 ટકા જેટલા સિટીંગ કોર્પોરેટરનો પત્તા કપાયાં છે. જેથી કોર્પોરેટર અને તેમના સમર્થકોમાં નારાજગી ફેલાઈ છે. બીજી તરફ ભાજપ દ્વારા યુવા અને નવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code