1. Home
  2. Tag "normal rainfall"

ઉ.ભારતમાં હિમ વર્ષાને પગલે ઠંડીનો ચમકારો વધશે, દ.ભારતમાં પણ સામાન્ય વરસાદની આગાહી

પંજાબના કેટલાક ભાગમાં ધુમ્મસ છવાશે લક્ષદીપમાં પણ હળવા વરસાદની આગાહી નવી દિલ્હીઃ ઉત્તરભારતની સાથે આગામી દિવસોમાં દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં હળવાથી સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પંજાબમાં ધુમ્મસથી ચાદર છવાવાની આગાહી પણ કરવામાં આવી છે. તેમજ હિમ વર્ષાને પગલે ઉત્તર ભારતના રાજ્યોમાં શિલ લહેરનું મોજુ ફરી વળવાની શક્યતા છે. […]

ગાંધીનગરમાં સામાન્ય વરસાદથી પ્રિ-મોન્સુન પ્લાન ધોવાયો, ઘ-2 સર્કલ નજીક પાણીની લાઈન તૂટી

ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં માત્ર એક ઇંચ વરસાદમાં જ સ્માર્ટ સીટીની કામગીરીની પોલ ખુલી ગઈ હતી. શહેરના  ઘ – 2 સર્કલ પાસે પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા સમગ્ર રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેથી નાગરિકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેના […]

અમદાવાદમાં સામાન્ય વરસાદમાં 61 ભૂવા પડ્યાં, પૂરાણ પાછળ રૂ.1.88 કરોડનો ખર્ચ કરાયો

અમદાવાદઃ  શહેરમાં દર વર્ષે રોડ-રસ્તાઓ પર પડતા મોટા ભૂવાની સમસ્યા દર ચોમાસામાં સર્જાતી હોય છે. હવે તો સામાન્ય વરસાદમાં પણ ભૂવાઓ પડે છે. રસ્તાઓ પર અચાનક પડતા ભૂવા નાગરિકો માટે જોખમી બની ગયા છે. શહેરના કુબેરનગર વિસ્તારમાં ભાર્ગવ રોડ પર પડેલા ભૂવામાં યુવક ગરકાવ થયો હતો, જેને સ્થાનિક લોકોએ બહાર કાઢ્યો હતો. જ્યારે  સવારે ઉસ્માનપુરા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code