ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઉકળાટ છતાં વરસાદ પડતો નથી, શુક્રવાર સુધી ભારે વરસાદની આગાહી,
અમદાવાદઃ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વાદળો ગોરંભાયા છે, અને ઉકળાટ પણ વધ્યો છે. પણ વરસાદ પડતો નથી. લોકો ઘણા દિવસથી વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. વરસાદ ખેચાતા ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડુતો ચિંતિત બન્યા છે. જો કે રાજ્યના હવામાન વિભાગે આગામી 26મી જુલાઈ સુધીમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગની […]