અમિત શાહ અમૃતસરમાં ઉત્તરીય ઝોનલ કાઉન્સિલની 31મી બેઠકની અધ્યક્ષતા કરશે
દિલ્હી:કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ મંગળવાર, 26મી સપ્ટેમ્બર 2023ના રોજ પંજાબના અમૃતસરમાં ઉત્તરીય ઝોનલ કાઉન્સિલની 31મી બેઠકની અધ્યક્ષતા કરશે. ઉત્તરીય ઝોનલ કાઉન્સિલમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશો દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને ચંદીગઢનો સમાવેશ થાય છે. આ બેઠકનું આયોજન ઈન્ટર સ્ટેટ કાઉન્સિલ સચિવાલય, ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ, પંજાબ સરકારના […]