1. Home
  2. Tag "NSUI"

ગુજરાતમાં નશીલા પદાર્થના વેચાણ સામે પગલાં લેવા NSUIની રાજકોટમાં સહી ઝુંબેશ શરૂ કરી

રાજકોટઃ બોટાદ જિલ્લાના લઠ્ઠાકાંડને લઈને રાજ્યમાં દારૂબંધી અગે સવાલો ઉઠ્યા છે. રાજ્યમાં માત્ર દારૂ જ નહીં પણ ડ્રગ્સનું સેવન પણ વધતું જાય છે. ત્યારે ગુજરાતના યુવાધનને  નશીલા પદાર્થના સેવનથી બચાવવા માટે એનએસયુઆઈ દ્વારા રાજકોટમાં સહી ઝુબેશ શરૂ કરી હતી. લઠ્ઠાકંડમાં ગૃહમંત્રીના રાજીનામાં માંગ સાથે કરાયેલ વિરોધ બાદ શુક્રવારે શાળા અને કોલેજ આસપાસ વ્હેંચાતા દારૂ ડ્રગ […]

અમદાવાદમાં સી-પ્લેન સેવા 20 મહિનાથી બંધ, NSUIએ રમકડાના વિમાનો ઉડાવી કર્યો વિરોધ

અમદાવાદઃ શહેરના સાબરમતી નદીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ડેમ સુધી સી-પ્લેન સેવા ઓક્ટોબર 2020થી શરૂ કરવામાં આવી હતી. સી-પ્લેન સેવાને પુરાતા પ્રવાસીઓ મળતા નહતા. ઉપરાંત મેન્ટેનન્સને લીધે વારંવાર સી-પ્લેન સેવા બંધ રહેતી હતી. આખરે સી-પ્લેન સેવા બંધ કરવાની ફરજ પડી હતી. રાજ્ય સરકારે સી-પ્લેન સેવા માટે નવા ઓપરેટરોને નિમવા માટે ટેન્ડર પ્રકિયા પણ હાથ ધરી […]

નીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ. સંલગ્ન 9 ગ્રાન્ટેડ કોલેજના ખાનગીકરણના નિર્ણય સામે NSUI નો વિરોધ

સુરત: રાજ્યમાં ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીઓને પધરાવી દેવાના સરકારના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના અધ્યાપકોના વિરોધ બાદ હવે દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટીના અધ્યાપકો પણ વિરોધમાં જોડાયા છે. ત્યારે આ વિરોધમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ પણ જોડાયું છે. એનએસયુઆઈ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વીર નર્મદ દક્ષિણ […]

શાળા-કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ હોવાથી વિદ્યાર્થીઓની ફીમાં 50 ટકા માફી આપવા NSUIએ કર્યા દેખાવો

અમદાવાદઃ  રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, સરકારે નિયંત્રણો પણ હળવા કરી દીધા છે. બીજીબાજુ શાળા-કોલેજોમાં ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ થયો છે. ઓફ લાઈન શિક્ષણ ક્યારે શરૂ કરાશે જે હજુ નક્કી નથી.ત્યારે હાલમાં શાળા-કોલેજ બંધ હોવાથી NSUI દ્વારા 50 ટકા ફી માફી માટે કલેક્ટર કચેરી ખાતે દેખાવો યોજી આવેદનપત્ર અપાયું હતું. જેમાં 25 ટકા ફી […]

રાજુલાની રેલવે જમીન વિવાદ મુદ્દે ધારાસભ્ય અંબરીશ ડેરના સમર્થનમાં  NSUI,યુવક કોંગ્રેસના રેલવે ટ્રેક પર ધરણા

MLA ના સમર્થનમાં NSUI અને કોંગી કાર્યકરો રેલવે ટ્રેક પર બેસી કર્યા ઘરણા રાજુલાની રેલવે જમીન વિવાદ મુદ્દે પોલીસે કાર્યકરોની કરી અટકાયત રાજુલામાં શહેરની વચ્ચોવચ આવેલી રેલવેની જમીન છેલ્લા ૨૫ વર્ષોથી પડતર પડેલી બિનઉપયોગી જમીનનાં કારણે માર્કેટિંગ યાર્ડ સામે ટ્રાફિક સમસ્યાઓ અને અકસ્માત સર્જાઇ છે. ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર તથા રાજુલા નગરપાલિકાની માંગણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code