1. Home
  2. Tag "nuclear weapons"

આર્થિક કંગાળ પાકિસ્તાને પોતાના પરમાણુ હથિયારોને અપગ્રેડ કરવા જંગી ખર્ચ કર્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે. લોટ, ચોખા, કઠોળ, તેલ, કપડાંથી માંડીને માનવીની રોજિંદી જરૂરિયાતો સુધીની દરેક ચીજવસ્તુના ભાવ આસમાને છે. આવા સંજોગોમાં પણ પાકિસ્તાન પોતાની ગરીબીમાંથી બહાર આવવાને બદલે મિસાઈલો પર જંગી ખર્ચ કરી રહ્યું છે. આ મુદ્દે અમેરિકી સંસદમાં પણ થઈ રહી છે. ટોચના યુએસ ગુપ્તચર અધિકારી, જેફરી ક્રુસે સંસદને […]

પાકિસ્તાને પરમાણુ હથિયારો મામલે દુનિયાને ડરાવવુ જોઈએઃ પાક.ના સંરક્ષણ વિશ્લેષકનું ચોંકાવનારુ નિવેદન

નવી દિલ્હીઃ આતંકીઓનું પાલનહાર ગણાતુ પાક્સિતાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે, બીજી તરફ પીએમ શરીફ મદદ માટે વિવિધ દેશો પાસે હાથ લાંબા કરી રહ્યાં છે. જ્યારે પાકિસ્તાન પાસેના પરમાણુ બોમ્બની અમેરિકા સહિતના દુનિયાના વિવિધ દેશોને ચિંતા છે. ત્યારે પાકિસ્તાનમાં એક સંરક્ષણ વિશ્લેષકનું ચોંકાવનારુ નિવેદન સામે આવ્યું છે. સંરક્ષણ વિશ્લેષકે કહ્યું કે, પાકિસ્તાન પાસે […]

આર્થિક રીતે કંગાલ પાકિસ્તાન પાસેના પરમાણુ હથિયારોને લઈને દુનિયાના દેશો ચિંતિત

નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. તેમજ પીએમ શરીફ દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માટે હાથ લંબાવી રહ્યાં છે. પાકિસ્તાન પાસે પરમાણુ હથિયારો અને પરમાણું બોમ્બ જેવા ઘાતક હથિયારને લઈને અમેરિકા સહિતના દેશોમાં ચિંતા ફેલાઈ છે. પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે પરમાણુ હથિયારો વેચે તેવી શકયતા છે, […]

જો બાઈડેને પાકિસ્તાનને પરમાણુ હથિયારો ધરાવતો વિશ્વનો સૌથી ખતરનાક દેશ ગણાવ્યો

નવી દિલ્હીઃ આતંકવાદીઓના આકા ગણાતા પાકિસ્તાનને તાજેતરમાં જ અમેરિકાએ હથિયારોના મુદ્દે મદદની જાહેરાત કરી હતી. ત્યારે હવે અમેરિકાના પ્રમુખ જો બાઈડેને પાકિસ્તાનને પરમાણુ હથિયારો ધરાવતો વિશ્વનો સૌથી ખતરનાક દેશ ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, “મને લાગે છે કે સંભવતઃ વિશ્વના સૌથી ખતરનાક દેશોમાંનો એક પાકિસ્તાન છે, એક પરમાણુ સશસ્ત્ર રાષ્ટ્ર છે જે કોઈપણ સંકલન […]

ત્રીજી વિશ્વ યુદ્ધ થશે તો પરમાણુ હથિયારનો ઉપયોગ થશેઃ રશિયાની ગર્ભીત

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે સાતમો દિવસ છે. રશિયા સતત યુક્રેનના શહેરો ઉપર હુમલા કરી રહ્યું છે. જેમાં સામાન્ય નાગરિકો અને સૈનિકોના મૃત્યુ થઈ રહ્યાં છે. ખારકીવમાં રશિયાના હુમલામાં 21 લોકોના મોત થયા હતા. આ યુદ્ધને લઈને રશિયાના વિદેશ મંત્રી સર્જેઈ લવરોવએ પરમાણુ હથિયારો અને ત્રીજા વિશ્વ યુદ્ધનો ઉલ્લેખ કર્યો […]

વિશ્વની 5 મહાશક્તિઓએ પરમાણુ હથિયારોને લઇને જારી કર્યું આ મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: આજના સમયમાં જો યુદ્વ થાય તો સૌથી વધુ પરમાણુ હથિયારોથી જ વિનાશ થાય અને તેના ભયંકર દૂરોગામી પરિણામો આવી શકે છે ત્યારે યુરોપ અને એશિયા વચ્ચે ચાલી રહેલા સાંપ્રત તણાવ વચ્ચે P5 તરીકે ઓળખાતી પાંચ મહાશક્તિઓએ પોતાના પરમાણુ હથિયારોને લઇને સંયુક્તપણે મોટી જાહેરાત કરી છે. આ દેશોએ કહ્યું કે, તેમના પરમાણુ હથિયાર એકબીજાને […]

ચીનની નવી ચાલ, હવે વધારે પરમાણુ શક્તિ, સમગ્ર વિશ્વમાં મચ્યો ખળભળાટ

ડ્રેગનની વધુ એક ચાલ હવે 2030 સુધી 1000થી વધારે પરમાણુ હથિયારોનું કરશે નિર્માણ યુએસના આ અહેવાલથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ નવી દિલ્હી: ચાલબાઝ ચીને હવે નવી ચાલ રમી છે. સમગ્ર વિશ્વને અંધારામાં રાખીને વર્ષ 2030 સુધી 1000 થી વધારે પરમાણુ હથિયારનું નિર્માણ કરવાનું કામ ગુપ્ત રીતે કરી રહ્યું છે. તેનાથી ખળભળાટ મચ્યો છે. પીપલ્સ રિપબ્લિક ઑફ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code