જો તમે આધાર કાર્ડ નંબર ભૂલી ગયા છો તો આ રીતે જાણો, આ છે સંપૂર્ણ પ્રક્રિયા
ભારતમાં રહેવા માટે આપણી જોડે ઘણા બધા દસ્તાવેજો હોવા જરૂરી છે. આ દસ્તાવેજો દરરોજ કોઈને કોઈ કામ માટે જરૂરી છે. તેમાં ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજો જરૂરી છે. આધાર કાર્ડ એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. દેશની લગભગ 90 ટકા વસ્તી પાસે આધાર કાર્ડ છે. તે દેશમાં સૌથી વધુ ઉપયોગમાં […]