1. Home
  2. Tag "offline"

અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ બંધ, સરકારનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. બીજી તરફ સ્કૂલના વિદ્યાર્થી, શિક્ષકો અને સ્કુલ સ્ટાફ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ સહિતના આઠ કોર્પોરેશન વિસ્તારમાં સ્કૂલ-કોલેજમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. જેથી શહેરી વિસ્તારમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ઓફલાઈન એજ્યુકેશન ચાલુ રહેશે. […]

ગુજરાતમાં ઓનલાઈન-ઓફલાઈન એજ્યુકેશનથી વિદ્યાર્થીઓ તથા શિક્ષકો મુઝવણમાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા સ્કૂલોમાં ધો-6થી 12ના વર્ગો ચાલી રહ્યાં છે. જો કે, કોરોનાના સંક્રમણના ડરના પગલે કેટલાક વાલીઓ હજુ સંતાનોને સ્કૂલ મોકલતા નથી. જેથી આવા વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે. આમ ઓનલાઈન અને ઓફલાઈન સમાંતર ધોરણે ભણાવવાનું શિક્ષકો મુશ્કેલ બન્યું હોવાનું જાણવા મળે છે. તેમજ શિક્ષકો ઓનલાઈન ભણતા વિદ્યાર્થીઓ પર પુરતુ ધ્યાન […]

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચઃ અમદાવાદ સ્ટેડિયમમાં ઓફલાઈન ટિકીટનું થશે વેચાણ

અમદાવાદઃ ચેન્નાઈમાં રમાયેલી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટમાં ભારતીય ટીમનો વિજય થયો હતો. હવે ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદમાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં રમાશે. કોરોનાનું સંક્રમણ ઘટતા મેચ નિહાળવા માટે દર્શકોને મંજૂરી આપવામાં આવી છે. હાલ ઓનલાઈન ટિકીટનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે ક્રિકેટ પ્રેમીઓ તા. 20મી ફેબ્રુઆરીથી સ્ટેડિયમના બોક્સ ઓફિસમાંથી ટિકીટ મેળવીને મેચની મજા માણી શકશે. એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code